SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ અંતિમ આરાધના ઉપયોગી–પદ્ય ફોધ પ્રત્યે તે વતે કોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ કદી અસમાન છે. અત્ર ૭ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ કોઇ નહી, વંદે ચકી તથાપિ ન મલે માન જે દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લભ નહીં છે પ્રબલ સિદ્ધિ નિધાન જે. અ૦ ૮ નગ્નભાવ મુંડભાવસહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જે, કેશ રેમ નખ કે અંગે શૃંગાર નહી, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ. અ. ૯ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદશિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં નાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અ૧૦ એકાકી વિચરતે વલી સ્મશાનમાં, વલી પર્વતમાં વાઘ સિંહ સંગ જે અડેલ આસન ને મનમાં નહી લેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અ૦ ૧૧ ઘેિર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે, જ કણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુગલ એક સ્વભાવ છે. અ. ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણિ ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અ૧૩ મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy