________________
વિભાગ-૬
અંતિમ આરાધના ઉપયાગી—પદ્ય
[ સ્તવન–સજ્ઝાય—ભાવના—પદ વગેરે ] (૧) ગુણસ્થાનક્રમારેાહની ભાવના.
અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ક્યારે થઈશું ? બાહ્યાંતર નિગ્રંથ જે; સ સ ખ ધનુ ખંધન તીક્ષ્ણ છેદીને, વિચરશુંw મહપુરૂષને પથ જો, અ સભાવથી ઔર્ણાસન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંચમહેતુ હાયો; અન્ય કારણે અન્ય શું કલ્પે નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અ
દર્શનમાહ વ્યતીત થઈ ઉપજ્ગ્યા ખાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણું ચારિત્રમેાહ વિલેાકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે ા વતે દેહ પંત જો; ધાર પસિહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાના અંત જે. અ સંયમના હેતુથી ચેાગ–પ્રવત ના, સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અ`તે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પ`ચ પ્રમાદે ન મલે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ-પ્રતિબંધ વિષ્ણુ, વિચરવુ. ઉદયાધીન
પચ
પણ વીતલેાભ જો. અ
Jain Education International
For Private & Personal Use Only
૩
४
પ
w
.
www.jainelibrary.org