________________
૨૭૪
સમાધિ મરણ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત રોગવશે જીવ દુભવ્યા તેહ ખમાવું આજ ૭૯ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત ભેગાવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કુમતવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૮૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત કદાગ્રહ વિશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત મિથ્યાત્વવશે જીવ જે દુભવ્યા તેહ ખમવું આજ ૮૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત. આવરતિવશે જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org