________________
૨૬૮
સમાધિ મરણ મધ્યસ્થ થઈને વેરને, મૂકીને, ખમા અને પણ ખમું છું. (૩૩)
આ સંપૂર્ણ જીવલેાકમાં મારો કેઈ પણ દેવી નથીહું જ્ઞાનદર્શન સ્વભાવવાળે છું, એક છું, નિત્ય, મમત્વભાવરહિત છું. (૩૪)
મને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મ શરણ થાઓ અને છેક પંચપરમેષ્ઠિ મને કર્મક્ષયના કારણભૂત થાઓ. (૩૫)
ચાર ગતિમાં રહેલા જીને ભાવશુદ્ધિ અર્થે કરેલા મારા આ ખામણ મારા કર્મક્ષયનું કારણ થાવ. (૩૬)
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૨) પૂર્વાચાર્ય કૃત આરાધના પ્રકરણને
ગુર્જર ભાવાનુવાદ
ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત. પૃથ્વીકાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૧ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, અષ્કાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૨ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, તેઉકાય જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. ૩ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, વાયુકાય જીવ જે દુભવ્યા તેહ ખાવું જ. ૪ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, વનસ્પતિ જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ. પ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, બેઈદ્રિ જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૬ ભવ અનંત સંસારમાં ભમતાં વિવિધ જાત, તે દ્રી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૭ ભવ અનંત સારમાં ભમતાં વિવિધ જાત ચઉરી દ્રી જીવ જે દુભવ્યા તેહ ખમાવું આજ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org