SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૫૭ તે દુઃખ, સ તાપ અને ત્રાસને ઉપજાવનારી વેદનાઓને પ્રાયશ અનન્તીવેળાયે અનુભવી છે’ ‘અને હે પુણ્યવાન ! તિય ચગતિને પામીને ન પાર પામી શકાય એવી મહાવેદનાઓને ધણીયે વાર તે ભેગવી છે. આ રીતે જન્મ તથા મરણરુપ ફુટના આવર્તો જ્યાં સતત્ ચાલૂ છે, એવા સંસારમાં તું અનન્તકાળ ભટકયેા છે. ૯૫-૯૬-૯૭ સૉંસારને વિષે તે અનન્તકાલ સુધી અનન્તીવેળા અનન્તા જન્મમરણાને અનુભવ્યાં છે” આ બધાંયે દુઃખા સંસારવતી સ`જીવાને માટે સહજ છે. માટે વર્તમાનકાલના દુઃખેાથી તું મૂ ંઝાશ નહિ અને આરાધનાને ભૂલીશ નિહ.’ ‘મરણના જેવા મહાભય નથી, જન્મ સમાન અન્ય કોઈ દુઃખ નથી. તેથી જન્મ-મરણુરૂપ મહાભયાના કારણભૂત શરીરના મમત્વભાવને તુ' શીઘ્ર છેદી નાંખ.' ૯૮-૯૯ આ શરીર જીવથી અન્ય છે. તથા જીવ શરીરથી ભિન્ન છે” આ નિશ્ચયપૂર્વક દુઃખ અને કલેશના મૂળ ઉપાદાન સમા શરીરના મમત્વને તારે છેદી નાંખવુ જોઇએ. કારણ કેઃ ભીમ અને અપાર આ સંસારમાં, આત્માએ જે કાંઈ શરીર સબન્ધી કે મનસબન્ધી દુઃખાને અનન્તી વેળાયે ભાગવ્યાં છે, તે શરીર પરનામારાપણા રૂપ મહાદોષના યાત્ર જ. આથી જો સમાધિ પૂર્વક મરણને મેળવવું હોય તે તે ઉત્તમ અર્થાની પ્રાપ્તિને સારૂં તારે શરીર આદિ આભ્યન્તર અને અન્ય ખાદ્ય પશ્ત્રિહને વિષે મારાપણ સવ થા વૈ।સિરાવી દેવું.’ ૧૦૦-૧૦૧-૧૦૨ [મુમુક્ષુ આત્મા, ગુરૂમહારાજની સમક્ષ ફરી ક્ષમાપના કરે છે.] ‘જગતના શરણરૂપ, હિતવત્સલ સમસ્ત શ્રીસંઘ, મારાં સઘળાંયે અપરાધાને ખમેા, તથા શલ્યથી રહિત બનીને હું પણ, ગુણ્ણાના આધારભૂત શ્રીસંઘને ખમાવુ છુ..' ૧૦૩ તથા ‘શ્રી આચાર્ય દેવ, ઉપાધ્યાય, શિષ્યા, સામિ કા, કુળ તથા ગણ વગેરે જે કાઈને મેં... કષાય ઉત્પન્ન કરાવ્યા હાચષાયનું હુ કારણ બન્યા હાઉ' તે સને હુ... ત્રિવિધ ચાગે ખમાવુ છું.” શ્રી સર્વ શ્રમણ સંઘના સઘળાંયે અપરાધાને હું મસ્તક પર બે હાથ જોડવારૂપ અજિલ કરી ખમાવુ છુ. તથા હું પણ સર્વાંને ખમુ છુ..? વળી હું. જિનકથિત ધર્મોમાં અર્પિત ચિત્તવાળા થઈને સર્વ જગતના ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy