SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સમાધિ મરણ રૂંધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતે હું મહાવ્રતનું રક્ષણ કરૂ.૭૧ કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપત લેશ્યા, અને આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને વર્જતે થકે ગુપ્તિવાળો હું પંચ મહાવ્રતનું રક્ષણ કરૂં. ૭૨ તેશ્યા , પડ્યૂલેશ્યા અને શુકલેશ્યા તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરતે અને તે સહિત પંચમહાવ્રતનું રક્ષણ કરું-૭૩ મનવડે મનને સત્યપણે, વચન સત્યપણે ને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્યપણે પ્રર્વતત તથા જાણતા પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૪ સાત ભયથી રહિત ચાર કષાયને રોકીને, આઠ મદના સ્થાનક રહિત થએ હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૫ ત્રણ ગુપ્તિ, પાંચ સમિતી, પચીશ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદસ્તો અને તે સહિત હું પંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. ૭૬ એ પ્રમાણે ત્રણ દંડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને ત્રિવિધે અપ્રમત્ત એ હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં છું. ૭૭ સર્વ સંગને સમ્યફ પ્રકારે જાણું છું. માયા શલ્ય, નિયાણ શલ્ય, અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યને ત્રિવિધે ટાળીને ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતીએ મને રક્ષણ અને શરણ હ. ૭૮ જેમ સમુદ્રનું ચક્રવાલ ભે ત્યારે સમુદ્રને વિષે રનથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. ૭૯ તેમ ગુણ રૂપ રત્નવડે ભરેલું પરિષહ રૂપી કલેલ વડે ભાયમાન થવા શરૂ થએલું કપરૂપી વહાણ ઉપદેશ રૂપ આલંબનવાલા ધીર પુરૂષો આરાધે છે. ૮૦ જે આ પ્રમાણે આત્માને વિષે વતનો ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પર્વતની ગુફામાં રહેલા એવા તે પુરૂષો પોતાના અર્થને સાધે છે. ૮૧ જે પર્વતની ગુફા, પર્વતની કરાડ, અને વિષમ સ્થાનકમાં રહેલા, ધીરજવડે અત્યંત તૈયાર રહેલા તે સુપુરૂષો પોતાને અર્થ સાધે છે. ૮૨ તે કેમ સાધુઓને સહાય આપનાર એવા અને અન્ય સંગ્રહના અલવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલોકના અથે પિતાને અર્થ ન સાધી શકે ? (સાધી શકે.) ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy