________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૦૯ - તે (તપસ્વી)ને આરાધના સંબંધિ સર્વ વાત નિરૂપસર્ગ પણે પ્રવર્તે તે માટે સર્વ સંઘે બસે છપન્ન શ્વાસે શ્વાસને કાઉસ્સગ કર. ૪૪
ત્યાર પછી તે આચાર્ય સંઘના સમુદાયમાં ચૈત્યવંદન પૂર્વક વિધિ વડે તે ક્ષક (તપસ્વી)ને ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરાવે. ૪૫
અથવા સમાધિને અર્થે ત્રણ પ્રશ્નારના આહારને સાગારપણે પચછે. ત્યાર પછી પાણીને પણ અવસરે સિવે. ૪૬
ત્યાર પછી મસ્તક નમાવી પોતાના બે હાથને મસ્તકે મુકુટ સમાનકરીને તે (અણશણ કરનાર) વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. ૪૭
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ અને ગણ ઉપર મેં જે કઈ કષાય ર્યા હોય, તે સર્વે હું વિવિધ (મન, વચન, કાયા વડે) ખમાવું છું. ૪૮
હે ભગવન્! મારા સર્વે અપરાધના પદ (વાંક),હું નમાવું છું માટે મને ખમો હું પણ ગુણના સમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. ૪૯
આ રીતે વંદન, ખામણ અને સ્વનિંદાઓ વડે સે ભવનું ઉપાજેલું કર્મ એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. ૫૦
હવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા, જિનવચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મહાર તે (અણસણ કરનાર)ને. પ૧
અણશણની આરાધનાના લાભથી પિતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને ઓળંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. પર
વધ્યું છે કુહ (કદાગ્રહ) રૂપી મૂલ જેનું એવા મિથ્યાત્વને મૂલથકી ઉખેડી નાંખી હે વત્સ!પરમતત્ત્વ એવા સમ્યકત્વને સૂત્રનીતિએ વિચાર.૫૩
વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. ૫૪
સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉદ્યમવંત થ, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્મ સમક્ષ કર. પપ
મેહ વડે કરીને મોટા અને શુભકમને વિષે શલ્ય સમાન નિયાણ - ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org