________________
૧૯૪
(ર) દશનાચાર
નિઃશક્તિ નિક'ખિત, નિવિિિગચ્છા, અમૃષ્ટિ, ઉપમૃ હા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના એ આઠ પ્રકારના ગુણવાળું, જે સમક્તિ મેં સમ્યક્ પ્રકારે ન ધારણ કર્યું તેનું મારે મિચ્છામિ દુક્કડ હૈ, (૯)
સમાધિ મરણુ
અરિહંતની તથા જિન પ્રતિમાઓની મે... ભાવનાથી જે પૂજા કરી ન હાય તથા જે ભક્તિ કરી, તેનુ' મારે મિચ્છામિ દુક્કડં હૈ। (૧૦) ચંદ્રવ્યના જે મે વિનાશ કર્યો હોય અને જે વિનાશ કરતાં બીજા માણસને ઉવેખ્યા હાય તેનુ મારે મિચ્છામિ દુક્કડ' હા. (૧૧)
જિનમંદિરની આશાનતા કરતા જે કેાઇ માણસને છતી શક્તિએ મે* નિષેધ્ય ન હેાય તેનુ મારે મિચ્છામિ દુક્કડ ા. (૧૨) (૩) ચારિત્રાચાર
જે પાંચ સિમિત વડે અને ત્રણ ગુપ્તિ વડે સહિત એવું ચારિત્ર નિરંતર મેં ન પાળ્યું હાય તેનું મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૩) ત્રત વિરાધના
પૃથ્વી, પ્, તે, વાઉ, વનસ્પતિ એ ( પાંચ પ્રકારના ) એ કેન્દ્રિય જીવેના મેં કાઇપણ રીતે વધ કર્યા હોય તેનુ મારે મિચ્છામિદુક્કડ હા, (૧૪( કરમીયા, શ ́ખ, છીપ, પેારા, જલા, ડાલા, અલસિયાં પ્રમુખ મેઇન્દ્રિય જીવાને જે મેં હણ્યા હાય તેનું મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૫)
ગયાં, કછુઆ, જી, માંકણ, મકાડી તથા કીડી, વગેરે તેદ્રિય જીવાના જે મેં હણ્યા હાય તેનું મારે મિચ્છામિ દુક્કડ હા. (૧૬)
કાલિયા, કુંતી, વિછી, માંખી, પત`ગિયા, તીડ, ભમરા વિગેરે જે ચઉદ્રિય જીવાને મેં હણ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડ” હા. (૧૭)
જલચર, સ્થલચર, ખેચર વિગેરે જે પોંચ'દ્રિય જીવ (૧) નિઃશ’કપણે (૨) ઉપયાગ શૂન્યતાથી અને (૩) ૪પ વિગેરેથી મે... હણ્યા હૈય તેનુ મારે મિચ્છામિ દુક્કડં હા. (૧૮)
જે ક્રોધ, લાભ, ભય અને હાસ્યના પરવશપણાથકી અસત્ય વચન મે મૂખે ભાખ્યું હોય તેને હુ નિંદુ છું અને ગહુ` છું. (૧૯) જે કપટ વ્યાપારવડે મેં પરને ઠગીને થોડુ પણ ધન આપ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org