________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૭૯ [ઢાળઃ રાગ જ્ઞાનાવરણી જે કમ છે] ઋષભ અષ્ટાપદ પર્વત પાવાપુરી શ્રી વીર રે ચંપા તીર્થકર બારમા, નેમિ ઉજજતગિરિ ધીર રે ૧ સાધુ સંભારી પ્રાણીયા, જે પહોંચ્યા શીવપદમ રે મન રસના તન ઉલસે, લીધે જેહને નામ રે ૨ સેશ તે વિસ જનવરા હુઆ શિવપુર ગામીરે સમેત શિખર સંથારીયા સીધ્યા જિનશાશન સામી રે ૩ ગણધર જિન જેવીસના, પરિવરીયા પરિવારે રે તેહના ગુણ સ્તવન કરું આપ તેરે પર તારે રે ૪ પાસ સંતાની મુનિવરુ, કાલસ વેરસીય પુત્ર રે થાલપુર પારખી, ચતુર્યામી ધર્મ પવિત્ર રે ૫ વિચરતા વીર સ્થવર મલ્યા, કીધે ધર્મ વિચાર રે પંચ મહાવ્રત પડિવજી, પામ્યા ભવ જલ પાર રે ૬ પરિવ્રાજક ખંઘટ હુઆ, ચૌદ વિદ્યા ભંડાર રે પિંગલ અને ઉપજ્યુ, સંશય રૂ૫ અંધકાર રે ૭ જિનવર દિનકર ઉગી, દેખી તિહાં તેજ આપ્યું રે વીર વચને સંશય ટળી તેણે શાશન અજવાળું રે ૮ થયે તે સુર ક૯પ બારમે, આયુ બાવીસ સાગર રે ક્ષેત્ર વિદેહે સિદ્ધ થશે, તે પ્રણમું નિસદિસ રે ૯ કાલિક પુત્ર સુગુણે ભર્યો, મહાલતે મહિયલ સુરો રે આનંદ ઋષિ તે કાને પુન્ય પ્રકૃતિ ભરપુરો રે ૧૦ ચાર તે ચતુર ચારિત્રિયા પાસ સંતાની કહીયા રે વીરે પ્રશસ્યા તે નમું, અંતર રિપુ જેણે જીત્યા રે ૧૧ મન રંગે સંયમ ગ્રહ, કુંવર અઈમુત્તે બાળ રે કીધી નીર તળાવળી, બાંધી માટીથી પાળ રે ૧૨ મુંકી માંહે કાચલી, તરણ તરે ઈમ બોલે રે રમતિ મતિ બાળક ત જાણી કમ તરે તેહ રે ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org