________________
૧૭૮
સમાધિ મરણ
ચિત્ત સમજાવી સરાવી, સવિ પાપ વળીએ. જીવ ખમાવી ચોરાસી લાખ, ચનિ સવિ કરીએ- ૧૦ ગઠસી બેલી જળપાન, મને ધ્યાન જન તણુએ. અવસરે તે પણ છેડીને, મંડીએ ગુણ ઘણું એ- ૧૧ ચરમ ઉસાસે જસ વાસ તે દેહ હું સિરુ રે. દેહ એક એહ ગણ જેહને. વળી ઈમ આસરું રે ૧૨ ઉપધિ આહારને શરીર, એટલા વસરાશ રે. એણી પેરે જીવ હલ કરી, કાજ મુઝ સવિ સર્યાએ ૧૩ ભાવિ હવે ભાવના બાર, શિવ મારગ દીવીયાએ. મરણ પંક્તિ કર્યું જેહ રે, તે ચિર લગી જીવીયાએ ૧૪
દુહા
લહ્યું અલ એન્ડ મે, આગમ સુધા સમાણ. હિયડે એક જીનવર ભણી, ધરું પ્રાણ જીમ આણ ૧ મુગતિ માર્ગ હું સંચરું, ચડી સંથાર ગચંદ. મરણ ન બીવું અડગ જેમ ચૂલા મેરુ ગિવિંદ ર પંચ મહાવ્રત શિર મુગટ અંગે શીલ સનાહ. ખંતિ ફળ પામી કરી, હિરડે હાર ઉછાહ ૩
(૧૪) ઋષિ ગુણ
એણે આભરણ અલંકર્યો, પાંખડી જેમ સીહ કમ શત્રુસું ઝૂઝવા, હવે હું હુએ અબીહ ૧ આગે મુનિવર. જે હુઆ, ગિરૂઆ ગિરિવર શગ સંથારે ચડી જે ચડયા શિવ મંદિર મન રંગ ૨ તેહને પાર નવિ લહુ, સમરણ માત્ર સંક્ષેપે તે સાંભળું સુગુરુ મુખે, શ્રુત બલે કે શ્રવણે ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org