________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૭૩
હેમવંત હરિવંસજી રમ્યક હૈરણ્યવંત એ નામ છ દેવ ઉત્તર કુરુપંચ ગણી એ ત્રીસ અકર્મભૂમિ ઠામરે,
જીવડા ગુરુદત્ત શીખસંભાલ. ૪ હિમવંત શિખરે કુલગિરિ બેઉ, દિસિ મિલી આઠ દાઢ, સાત સાત એક એકની ઉપરે જલ નવિ ધરણીએ ગાઢ રે,
જીવડા ગુરુદત્ત શીખ સંભાલ. ૫ ત્રણે અંતર દ્વિપ કહીયે, છહ અધિકા પંચાસ (૫૬) ત્રીસને છપન મિલિ થયા છયાસી, યુગલ ધર્મનરવાસરે
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૬ ગર્ભજ ક્ષેત્ર એક શતને એક બમણાં સંમૂછિમ કે ત્રણ શત્રણ (૩૦૩) ભેદે જે દુભવ્યા ભવ કરત હે ફરા
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૭ પરમાધામી પંદર ભેદ ભવનપતિ દશ જાણ્યા, સોળ વ્યતર ને ચર સ્થિર જોતિષ દશ વખાણ્યારે,
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૮ જીન પ્રતિબંધક નવલકતિક, કિબીપી ત્રણ વિમાસી, બાર કલ્પ અને નવ વેચક, પાંચ અનુત્તર વાસીરે,
- જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૯ તીર્થંભક દશવિધ આવે છનવર ગર્ભે જે વારે, બહુવિધિનિધિને ધન પ્રિતે ઘેર આણી હરખે ભારે,
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલે. ૧૦ એવંકારે એ ભેદ નવાણું પજજતા ને અપજજતા, એણી પરે શતઅઠ્ઠાણું (૧૯૮) પ્રવચન ચઉવિધ સુરજીને ભાખ્યા રે
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૧૧ બાળ અધમી સૂત અવિરત, અસંયતિ એમ ભાખ્યા, દેષતણે બલ કુગુરુ કુસંગતિ ગુણવંત અવગુણ દાખ્યારે,
જીવડાં ગુરુદત્ત શીખ સંભાલ. ૧૨
જીવ ખમાવ્યા મેં જીકે તેહ જેને ભવે આવી, પાપ સ્થાન જે જે કર્યા વચન કાય મન ભાવી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org