________________
૧૭૨
સમાધિ મરણ
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
દુહા હવે માનવસે ખામીયે તેમના બે પ્રકાર સંમુર્ણિમ ગર્ભજ અવર, મુખે કરુ વિચાર ૧ સમયક્ષેત્ર માંહે કે અયુ સંખ અસંખ જેહ નર ના તનને મેલ ઉપજે અસંખ ૨ વીર્યવંત સંધાણ મળ, મૂત્ર રૂધિર પલ સંગ વિકૃત કલેવર નગરને ઐત્રિ અશુચિ બહુ ભંગ ૩ પુર નિદ્ધમણી ઉપજે સંમૂરિષ્ઠમ નર તેહ અસંખ ભાગ અંગુલતણું એણે પ્રમાણે દેહ ૪ અતંર મુહરત આઉખું મિથ્યા દૃષ્ટિ આસન મિચ્છામિ દુક્કડ હું કર તેહસું ચિંતવી મન ૫
સંમૂર્ણિમ જીવને ઉપજવાના ચૌદ સ્થાનક કહ્યા. (૧) શરીરને મેલ (૨) વીર્ય (૩) બળખા (૪) પીત (૫) મળ (૬) મૂત્ર (૭) લેહી (૮) નાકનો મેલ (૯) સ્ત્રી પુરુષ સંગ (૧૦) કલેવર-મૃતક (૧૧) નગરની પાળ (૧૨) વમન (૧૩) અશુચિ સ્થાન (૧૪) ભીનું કલેવર અંતર મુહુર્ત આયુ વાળા–અંગુલના અસંખ ભાગે દેહવાળા એવા આ ચૌદે પ્રકારના જીવોનું મિચ્છામિદુકકડમ
ઢાળ [રાગ:–મનાજી તું તે અસિ મસિ કસિ વાણિજ કરીને, ધન ઉપાઈ આવ્યું ભોગ જોગ મનરંગે જોગવી, સંતોષે નિજ પ્રાણી
જીવડા ગુરુદત્ત શીખ સંભાલ નિ:શલ્ય મિચ્છામિ દુક્કડ કરજે, કે માયા મદટાલી
જીવડાગુદા શીખ સંભાલ ૧ એહવા માણસ જહાં ઉપજે, કર્મભૂમિ તે કહીયે ભરત ઐરાવત વિદેહ મિલિને, એ નરક્ષેત્ર ઈમ લહીયે
જીવડા ગુરુદત્ત શીખ સંભાલ ૨ એહવા મનુજને દુઃખ ઉપજાવ્યું, મન વચ તને કાઈ ઈણભવ પર ભવ તેહ ખમાવે, જીવ તુઝ દુઃખ ન થાય
જીવડા ગુરુદત્ત શીખ સંભાલ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org