SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સમાધિ મરણ નામ સ્થાપના દ્રવ્ય ભાવ, નિજ ભાવ પ્રમાણ તેહ વિના ચાર અપ્રમાણ, ઇમ પભણે જન જાણે ચારે પ્રકારે એહુ દેવ મુઝ, ગુણગણુનું ઠામ મને ધ્યાવુ. વચને સ્તવું તને કરું હું પ્રણામ. ચેાત્રીશ અતિશય પ્રાતિહા આઠે કરી સ‘ચુક્ત ભાષા ગુણુ પાંત્રીસ, શુદ્ધ સુપવિત્ર ચારિત્ર તારક જાણી, એવિણ નહિ કાઈ જગે છે દેવ વિવિધ એન્ડ સરિખા ન હેાઈ. ૩ ઈત્તિ દેવ અધિકાર ભવસમુદ્ર પાળે ચાર ફસાય ટર્મ પંચ મહાવ્રત નિરતિચાર, તેહ શુદ્ધ જ ભય સાત, આઠ મદ દુરે ટાળે નવવિધ ખંભ દુર્લભ દાંતે, પરિહર જે ધારે સમિતિ સમતા ગુપ્તિગુપ્ત, આપણપર તારે. આવે ત સમય પણ જે ધીર, સાવદ્ય તેન ખેલે ડાલાવ્યા સુરવરે ત્રિવિધ, પશુ કિમહી ન ડાલે તે ગુરુ ગિઆ ધરિદ્ધિ સારથી સમ તાલે એ નિબિડ નિકાચીત ૪ ગ્રંથિ, તે તતક્ષણ ખેાલે એ. પરિગ્રહને આર’ભાઠામ, એ બેઉને પણ છ‘ડી ઉગ્ર વિહાર નવ કલ્પ, તેહશુ` સ`ગતિ મંડી ધર્મ સ્થાપી ઉથાપી અધમ, પ્રતિધે જે શિષ્ય મિશ્રપાખે જે મિશ્ર રહે, શ્રુત ખલે નિશદિશ વીર ચરિત્ર ખીજે ઉપાંગે, વળી જેહ બીજે 'ગે પહેલ સ્કંધે અગ્યારસમે, અને સુચ'ગે તસ અનુસારે ગ્રામ, નગરે જિનધમ પ્રકાશે કરમ કાટણ વિક જીવ, તેહના ચિત્ત ઉલ્લાસે આપ સરીખી ઋષિવર', રાખે છે છહ કાય મન વચન તને ત્રિવિધ, જેમ બાળકને માય મમતા ન કરે નિજશરીરી, સમતા તણા પરિણામ આશા-પાસ તજી ઉદાસ, તેા વાસ શિવ ઠામ Jain Education International For Private & Personal Use Only ૭ . www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy