________________
૧૩૭
અંતીમ સાધના સ્તવનાદિ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરૂ સમી, તસ શિષ્ય વાચક વિનય વિજયે થે જિન ચોવીસ. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસએક વિજય દશમી વિજય કારણ, કીઓ ગુણ અભ્યાસએ. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસએ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ.
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ શ્રી મણિયસિંહ સૂરિ કૃત શ્રી અમૃતપદ આરાધના સ્તવન
1
દહા
પરમ પુરુષ પરમાતમા પરમાનંદ પ્રધાન. વંદ વિનય વિવેકથી વર્ધમાન ભગવાન. ૧. સમરી સારદ શારદા. પ્રણમી સદ્ગુરુપાય. અમૃત પદ આરાધના, દાખું ભવિ હિતદાય. ૨ આ અતિચારને સ્વીકાર દ્રત સાર, સમભાવે સહુ જીવને, ખામે મૂકી ખાર. ૩ પાપસ્થાન પરિહરે, ચાર શરણ ચિત્તધાર, નિંદે દુષ્કત દેવને, ત્રિકરણ જેગ સમાર. ૪ અનુદ સુકૃત સવિ, ભાવે ભાવ ઉદાર. ઉત્તમ અનશન આદર, સમરો શ્રી નવકાર. ૫ તરવા આ ભવ તયધિ. વરવા પદ નિર્વાણ. એ દશવિધ આરાધના ભાખે શ્રી ભગવાન. ૬ તે માટે ભવિજન તમે આણી મન ઉલ્લાસ, કરજે એ આરાધના વરજે અક્ષરવાસ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org