________________
અંતીમ સાધના સ્તવનાદિ
ઢાળ-૭ [ રાગ-જય જય ભવિ હિતકર] (૯) અનશન
હવે અત્રસર જાણી, કરી સ`લેખન સાર; અણુસણ આદરીયે, પરચખી ચારે આહાર; લલુતા વિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા
માન તરંગ. ૧
ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીયા ૨૪, દુલહે। એ વળી વળી, અણુસણના પિરણામ; એહથી પામીજે, શિવપદ્મ સુરપદ ઠામ. ૨ ધન ધના શાલિભદ્ર, ખ'ધા મેઘકુમાર; અણુસણુ આરાધી, પામ્યા ભવના પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેશ, એ નવમા અધિકાર. ૩
(૧૦) નવકાર મંત્ર રટણ
દશમે અધિકારે મહામત્ર નવકાર; મનથી નવિ મુકે, શિવસુખ ફૂલ સહકાર, એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરે, ચૌઢ પુરવા સાર. ૪ જનમાંતર જાતાં, જો પામે નવકાર; તા પાતિક ગાળી, પામે સુર અવત્તાર; એ નવપદ્મ સરીખા, મંત્ર ન કોઈ સાર; આ ભવ ને પરભવે, સુખ સપત્તિ દાતાર. જુએ ભીન્ન ભીલડી, રાજા રાણી થાય; નવપર્ક મહિમાથી રાજસિહ મહારાય; રાણી રત્નવતી બેહુ પામ્યાં છે. સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સર્નંગ ૬
Jain Education International
For Private & Personal Use Only
૧૩૫
www.jainelibrary.org