________________
૧૩૪
સમાધિ મરણુ
પાપ કરીને પાણીયાં એ, જનમ જનમ પરિવાર તાઃ જનમાંતર પહેાત્યા પછી એ,કાઇએ ન કીધી સાર તા. ૬ આ ભવ પરભવ જે કર્યો એ, એમ અધિકરણ અનેક તા; ત્રિવિધ વિષે વાસરાવીએ, એ આણી હૃદયવિવેક તેા. ૭ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તે શિવગતિ આરાધન તણે! એ, એ છઠ્ઠો અધિકાર તા. ૮
ઢાળ-૬ [રાગ-નામ ઈલાપુત્ર જાણીયે] (૭) સુકૃત અનુમાદના
ધન ધન તે દિન માહરા, જીહાં કીધેા ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મી ઘન૦ ૧ શેત્રુજાદિક તીની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછ્યા, વળી પાાં પાત્ર. ઘન૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનવર જિન ચૈત્ય, સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ
સાતે ખેત્ર, ઘન૦ ૩
કર્યું, અનુકંપા દાન;
પરિકમાં સુપર સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં અહુ માન. ઘન૦ ૪ ધમ કાજ અનુમે દીએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તા, એ સાતમે અધિકાર ઘન૦ પ
(૮) શુભ ભાવના
ભાવ ભુલા મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવ ભાવીએ, એ આતમરામ ઘન દ સુખ દુઃખ કારણ જીવને, કેાઈ અવર ન હેાય; ફર્મ આપ જે આચર્યા, ભાગવીએ સાય, ઘન૦ ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ, છાણુ ઉપર તેા લીંપણું, ઝાંખર ચિત્રામ. ઘન૦ ૮ ભાવ ભુલી પરે ભાવીએ, એ ધર્મના સાર; શિવગતિ આરાધન તણેા, એ આઠમે અધિકાર ઘન૦ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org