SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ કેટલીક અંતિમ સાધના દુખમય જાણી મારું વચન યાદ કરતે ત્યાં રહેશે. ત્યાં રણની ઊંદરીઓ એક પ્રકારના ચેખા લાવી મુકશે ત્યારે ઊંદર વિચાર કરશે કે દુરંતપંત લક્ષણવાળા હે જીવ! અનાદિકાળથી જીવને આહાર સંજ્ઞા લાગી છે. અત્યાર સુધી આહાર કરતા તને યે લાભ મળ્યો ? હવે આહાર ત્યાગ કરી આ સંસાર તરવાનું નાવ મેળવ. એમ વિચારો તે ઊંદરી તરફ પણ લગીરે નજર નાખશે નહીં. કે આહાર દેખી પુલકિત થશે નહી. આ જાણે રિસાએલ હેાય તેમ દેખી, રણદરીઓ એમ વિચારશે કે કઈ પણ કારણથી આપણું ઉપર શ્યામસુંદરાંગ પતિ કે પાયમાન થયા છે. માટે તેને પ્રસન્ન કરીએ. એમ વિચારી કેટલીક ઊંદરીઓ આલિંગન કરવા લાગશે, કેટલીક મસ્તક ખંજવાળશે, બીજી મૂછ અને લાંબા કેશ સ્થાપશે. કેટલીક શરીર પંપાળશે. આ વખતે આ ઊંદર વિચારશે કે આ સ્ત્રીઓ પુરુષને નરકમાં મોકલનારી અને સ્વર્ગ પામવા માટે અર્ગલા જેવી વિદત કરનારી છે. સંસારમાં દુઃખનું મુખ્ય કારણ છે. આ ધૂતારી છે. એમ વિચાર તે જરાપણ ક્ષેભ નહીં પામે ત્યાર પછી ત્રીજે દિવસે સુધાથી અંગ શોષાઈ જશે. મૃત્યુ પામી અંતિમ સાધનાના પ્રભાવે મિથિલા નગરીના મિથિલરાજાની ચિત્રાનામે મહાદેવની કૃક્ષિમાં ઉત્પન્ન થશે. ત્યાં મિત્રકમાર નામ પાડશે. આઠવર્ષનું આયુ પૂર્ણ થયું હશે ત્યારે અવધિજ્ઞાની, મુનિના ઉપદેશથી તે કુમારને દીક્ષાના ભાવે થશે, સંસાર પરત્વે વૈરાગ્ય ઉત્પન્ન થશે, ભાવની ધારાએ ચઢેલા તે કુમારને ત્યાં જ અપૂર્વકરણ -ક્ષપઠ–શ્રેણી–અનંતવર કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થશે તે સમયે કેવલપતિ સાથે આયુકર્મને પણ ક્ષય થતાં અંતકૃત કેવલિ થશે. એ રીતે આ સમવસરણમાં સર્વ પ્રથમ મોક્ષે જનાર આ ઊંદર છે. ધર્મનાથ પ્રભુએ આ જણાવતાં કહ્યું કે અમારે તે હજી દસ લાખ વરસનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે નિર્વાણ થશે. ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૯) ઝાંઝરીયા મુનીવરની અંતિમ સાધના પિઠણપુર નગરમાં મકરધ્વજ રાજા છે, તેને મદનસેના નામે રાણી છે. મદનબ્રહ્મ નામનો પુત્ર છે. બત્રીસ યૌવનવતી સુંદર કન્યા સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy