________________
કેટલીક અંતિમ સાધનાઓ
૧૨૧
હવે કાઉસ્સગ્ન સ્થાનમાં ને ધ્યાનમાં દિવસ ઉગે. દિવે એલ– વાઈ ગ. કાઉસ્સગ્ગ પાર્યો પણ અંગે ઝલાઈ ગયા હોવાથી પગ ઉંચકતા જ પૃથ્વી પર ઢળી પડયા.
શ્રી પંચપરમેષ્ઠિ ધ્યાનમાં નિશ્ચલ ચિત્ત વાળ તે રાજા અંતિમ આરાધનાના પ્રભાવે આયુષ્ય પૂર્ણ કરી દેવલોકને પામ્યા.
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) અંધકાચા ૪૯૯ શિષ્યોને કરાવેલી અંતિમ સાધના
શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે અંધકે પાંચસો મનુષ્ય સાથે દીક્ષા લીધી. વિદ્યાભ્યાસથી અનુક્રમે રહુશ્રુત થયા. પાંચસો શિષ્ય સાથે ગ્રામાનુગ્રામ વિચરતા કેઈ વખતે પોતાની બહેનના ગામે જવા રજા માંગી. ભગવંતે કહ્યું મરણાંત કષ્ટ આવશે. તે સાંભળી અંધકાચા પુનઃ પ્રશ્ન કર્યો કે અમે આરાધક થઈશું કે વિરાધક? ત્યારે પ્રભુએ જણાવ્યું કે તમારા સિવાયના બધાં આરાધક થશે.
ખંધકાચાર્યએ વિચાર્યું કે મારા નિમિત્તે આટલા આરાધક થતાં હોય તો તે સુંદર છે. કુંભકાર નગરી પહોંચ્યા. પૂર્વના વૈરી પાલકે કપટ કરી તેઓને ગુનેગાર ઠેરવ્યા. ઘાયંત્રમાં સૌ ને પીલવાનો નિર્ણય કર્યો.
સ મુનિવરોને પર્યત આરાધના માટે તૈયાર કર્યા. સમ્યગ પ્રકારે આલોચના કરી, મૈત્રીભાવને ધારણ કરાવ્ય. બંધકકષિ એ ઉપદેશ આપતાં કહ્યું કે “કાચરે પણ છેવટે મરવાનું છે—ધીર પુરુષે પણ મરવાનું છે તો પછી સમજુ આતમાઓ એ વીર–ધીર બની કેમ ન મરવું ?” એ રીતે પિતાના શિષ્ય ને શરીર પર મમત્વભાવ દૂર કરાવ્યું. શીબે પીલાતા હતા. લેહીની ધારા ઉડતી હતી ને બંધક ઋષિનું શરીર લેહતરળ થઈ ગયું છે. છતાં પણ પીલાતાં સાધુને અમૃત છાંટણારૂપ વાણી વડે નિર્ચામણું આરાધના કરાવી.
આ શરીરથી જીવ જુદે છે. જીવથી શરીર જુદું છે. આટલું સમજાતે કર્યો ડાહ્યો માણસ શરીરના નાશમાં દિલગીર બને? સમગ્ર વિપાક પિતે કરેલાં કમ છે. સજ્જન પુરુષોને કર્મ હણવાની ઈચ્છા હોવાથી ઉપસર્ગો દુઃખરૂપ થતાં નથી. નાશ પામનારા બાહ્ય શરીર માટે અંતઃકરણમાં કેપ ઘતાં નથી. કારણ કે કેપ શાશ્વત ધર્મધનને નાશ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org