________________
૧૧૮
સમાધિ મરણ
માન.
-
ન
-
-
-
- -
જી . જીવન માટે જ ને હણે છે. હે જીવ! જીવથી તું જ , જીવે તે જીવાડ, જીવે વૃદ્ધિ પમાડો અને જીવે વારંવાર માર્યો પણ ખરો.
આવી રીતે અનંતાનંત મરણ મેળવ્યાં. તે સર્વ નરણે હે અ૯પ૪જીવ તું બાળમરણ સમજ. -
બાળમરણું સમજી પંઠિનમરણ માટે પ્રયત્ન કરે. ૦ પંડિતમારણ:પંડિતમરણ કોને કહેવાય?
પંડિત બુદ્ધિવાળો હોય તેવી બુદ્ધિવાળાનું મરણ પંડિત મરણ કહેવાય. છ એ કાચન ની રક્ષ જે મરહમાં હોય તે પંડિતમરણ, તેથી વિપરીત “વિરતિ વગરનું તે કાળમરણ.”
અલાયા જેમાં લેવાઈ હૈય, શલ્ય રહિત પણે પ્રતિકમણ થયું હોય, દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના પૂર્વક જે મરણ થાય તે પંડિતમરણ અને વિપરિત હોય તે બાળમરણ કહેવાય.
પંડિતમરણથી મેક્ષ મળે છે, બાળમરણથી શાશ્વત સંસાર મળે છે. એટલું સમજી હું માત્મા! અરિહંતાદિકને સંભાર તું પંડિતમરણને અંગીકાર કર. ઈટને વિગ અને અનિષ્ટ સંચાગ મહાદુઃખ છે એ યાદ કરતે હવે પંડિતમરણ થી દેહ છોડ. નાનાતિ “રગતિના ભયંકર દારુણ દુઓને યાદ કરી હવે પંડિતમરણનો સ્વીકાર કર, મનુષ્ય જન્મની વ્યથા ઈ. બાળમરણો યાદ કરી હવે તું પંડિતમરણ સ્વીકાર
એક જ પંડિતમરે સેકડે. જમે છેદે છે. તે મરણથી મરવું કે જે મરણથી સુંદર મરણ થાય. તે જ સુમરણ ગણુ કે જે હવે સંસારમાં ફરી મરશે નહીં. જેણે સમગ્ર કર્મો બાળી નાખ્યા છે એવા સિદ્ધ એ જ પરમ છેલ્લું સાધ્ય છે. તીર્થકરી કે 'ટ્રના મરણને નાશ નથી માટે આપણું મરણ અવશ્ય નકકી છે. તે પછી પંડિત મરણથી કેમ ન મરવું ?
જે હવે તારે મરણની જરૂર નથી, મરણથી કંટાળે જ હેય. મરણને ત્યાગ કરવો હોય, મરણના દુઃખથી ભીરૂ બન્યું હોય, તે પંડિત મરણનું શરણ અંગીકાર કર.
આ પ્રમાણે બંને મરણને ચિંતવી શ્રી સ્વયંભૂદેવ મુનિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org