________________
૧૧
0
સમાધી મરણ
વિભાગ-૨ – કેટલીક અંતિમ સાધનાઓ –
(૧) શ્રી કામગજેન્દ્ર સાધુની આરાધના કામગજેન્દ્ર સાધુ પોતાનું આયુ અલ્પ છે તેમ જાણીને સંલેખના ક૯પ કરી સંથારા ઉપર બેસી બોલવા લાગ્યા. - ત્રણ લોકના ગુરુ, ત્રણ લોકના પ્રથમ મંગળ રૂપ એવા ઋષભદેવ તેમજ બાકીના જિનેશ્વરોને પ્રણામ કરી હવે સામાયિક ઉચરું છું, હે ભગવંત! ત્રિવિધ ગ–કરણ વડે કરી સામાયિક એટલે “રાગ દ્વેષ વચ્ચેનો માસ્થભાવ” તે રૂપ સમતાસ્વરૂપ સામાયિક અંગીકાર કરું છું.
૦ લાભ–મેહ યુક્ત મારા વડે સૂફમ કે બાદર પ્રાણ વધ થશે હોય તે સર્વે ને વિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું.
૦ હાસ્ય ભય લોભ કે મેહથી જૂઠું બોશે હોઉં. ૦ થોડું કે વધું પાકુ વગર આપેલું લીધું હોય. 0 મનુષ્ય, તિર્યચ, દિવ્ય થુન સંગ મેં ચિત્તમાં ચિંતા હોય.
0 સચિત્ત અચિત્ત કે મિશ્ર પરિગ્રહ કઈ પ્રકારે એકઠે કર્યો કે મમતા કરી હોય.
0 રાત્રે અશનાદિક આરોગ્યાં હોય.
છે જે મને મનમાં મમત્વ તેમજ સુંદર તરુણી સ્ત્રીઓ વિશે, સુંદર રત્ન તથા રૂપ વિશે મમત્વ ભાવ થયો હોય ૦ વસ્ત્ર–પાત્ર દાંડે ઉપકરણ શિષ્ય ઉપર મમત્વ ભાવ થા હાય.
તે સર્વને ત્રિવિધ ત્રિવિધે હું સિરાવું છું. – તે સર્વને ત્રિવિધ સિરાવું છું
૦ સુંદર પુત્ર, પુત્રી, નોકરો, ભાઈઓ, બહેને, માતા, પિતા, મિત્રે ઉપર અત્યંત સ્નેહ થયે હોય.
0 ખલિક, સ્વજન, પરજન, ભવન, બંધુ, શય્યા, પાટલા, પાટ, સંથારા, શરીર વગેરેનાં મમત્વ ભાવ થ હોય.
મને ટાઢ કે તાપ ન લાગે તે ગર્વ કર્યો હોય અથવા મારો પોતાને સ્વભાવ સુંદર મા હાય.
મારે દેશ, મારું નગર, મારુ ગામ એવા શબ્દોમાં સંગીતમાં
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org