SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૯૩. [“મને આ પ્રાપ્ત થાઓ”—એવી મારી ભાવના છે.] ૧ ધના-શાલીભદ્ર જેવી દાન રચિ ૨ જિનદાસ સહાગ દેવી જેવું શીલપાલન ૩ ધનના કાકદી જેવી તપશ્ચર્યા ૪ પૃથ્વીચંદ્ર ગુણસાગર જેવી શુભ ભાવના પ પુનિયા શ્રાવક જેવી સામાયિક ૬ રાવણ જેવી પરમાત્મભક્તિ ૭ દશાર્ણભદ્ર જેવું વદન ૮ માહસિંહ જેવું પ્રતિક્રમણ ૯ બાહુબળી જે કાસગ ૧૦ વંકચૂલ જેવી પચ્ચક્ખાણું દૃઢતા. ૧૧ કુમારપાળ જેવું દિશાવતા ૧૨ શ્રેણિક મહારાજા જેવી શ્રદ્ધા ૧૩ શ્રીપાલ મહારાજા જેવી નવપદ ભકિત ૧૪ સાવી પુપચુલા જેવી વૈિયાવચ્ચે ૧૫ મેતાજ મુનિ જેવી કરણભાવના ૧૬ ઢઢણ ષિ જેવી અભિગ્રહ દઢતા ૧૭ સંપ્રતિ રાજા જે જિનમંદિર પ્રેમ ૧૮ સુવર શેઠ જેવું પધધવત ૧૯ ભરત મહારાજા જેવી સાધર્મિક ભક્તિ ૨૦ જગડુશા જેવું અન્નદાન ર૧ વસ્તુપાલ મંત્રી જેવી સંઘભક્તિ રર વિણકુમાર મુનિ જે શાસન રાગ ર૩ શ્રી ચંદ્ર કેવલી જે વર્ધમાન તપ ર૪ માસતુસ મુનિ જે જ્ઞાન પ્રેમ રપ દેવદ્ધિ ગણી જેવી શ્રુત ભકિત રદ હેમચંદ્રાચાર્યજી જેવું પૂર્વાચાર્ય કૃતિમાન ર૭ સુદર્શન શેડ જે સ્વદારા સંતોષ ર૮ સિદ્ધસેન દિવાકર જેવી ગુરુભકિત ૨૯ વૃદ્ધવાદી સૂરિજી જે શિષ્ય પ્રેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy