________________
સમાધિ મરણ
-
-
મમત્વ ત્યાગ ગુણની હું અનુમંદના કર છું
૦ રિલાતી પુત્ર ઉપશમ–વિવેક–સંવર રૂપ ત્રિપદી સાંભળી કાયોત્સર્ગમાં લીન બન્યા ત્યારે કીડીઓએ ચાલ જેવું શરીર કરી દીધું છતાં સમાધિ ભાવમાં મરણ પામ્યા તેના સંવર ભાવોની હું અનુમોદન કરું છું
૦ ગજસુકુમાલ ને માથે અંગાર ભરી દીધાં છતાં કર્મ વગણને આ ભવે જ ખતમ કરવાના દયેયવાળા તેણે સમાધિપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થિરતા ગુણને હું અનુદુ છું
- ખલી પુત્ર શાળાએ મુનક્ષત્ર અને સર્વાનુભૂતિ પર તેજા છેડી બાળી દીધાં, છતાં સમાધિ પૂર્વક મરણ પામ્યાં તે તેના વીર પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગની હું અનુમોદના કર છું.
રીતે -જે ઋષિઓ થઈ ગયા. તેમાં હું અલ્પમતિ એ કેટલાને યાદ કરી શકું? તેથી જે-જે ઋષિના જે-જે ગુણો હોય તે સર્વે ગુણને સ્મરણ કરતો સર્વેના સુકૃત હું અનુમોદુ છું.
૪ ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ઉક્ત સુકૃત-અનુમોદના પરમગુણ યુક્ત અરિહંતાદિકના પ્રભાવથી મારે સભ્ય વિધિપૂર્વક, ખરા શુદ્ધ આશરવાળી, આચરણ રૂપે યથાર્થ પાલન કરવા રૂપ, તેને યથાર્થ નિર્વાદ કરવા વડે નિરતિચાર ભાવે પાલન કરી શકાય તેવી થાઓ.
આ સુકૃત અનુમોદનાથી હિતાહિતનો અજાણ એ હું હિતાહિતને સમજતા થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાર્ગમાં પ્રવૃત્ત થાઉં અને સર્વ સત્વ-પ્રાણી વર્ગ સંબંધિ ઉચિત સેવા વડે આરાધક થાઉં એ જ પ્રાર્થના કરું છું.
[3
૦ [
0
] 0
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org