________________
સમાધિ મરણ
ત્સર્ગ, પરચખાણ એ છે આવશ્યકમાં ઉભયકાળ ઉદ્યમવંત રહીને મેં નિષ્કપટ વૃત્તિએ તે છ આવશ્યકનું જે સમ્યક આરાધન કર્યું હોય તે મારા સુકૃતની અનુમોદના કરું છું,
2 શુદ્ધ-જ્ઞાનદર્શન–ચારિત્ર રૂપ મેક્ષમાર્ગ તેને તરવા માટે મે જે-જે સમ્યગ્ન વિધિપૂર્વક આરાધના કરી હોય, જેમકે – - (૧) ઉત્તમ એવા પૂર્વ ઋષિ કૃત જે અભિનવ ગ્રંથને અભ્યાસ ક–તેના મર્મને પામ્યું.
(૨) બીજાને જે સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યું, અર્થ સમજાવ્યા. મેં પણ પંચાંગી જિન સૂત્રો ધારણ કર્યા.
(૩) સભા સમક્ષ સૂત્ર-અર્થ–નિર્યુક્તિ–ગ્રન્થ વગેરે પ્રગટ કર્યા, વિશેષ પ્રકારે સથાપના કરી.
(૪) ગુરુપ્રસાદે જિનવાણી સાંભળી અને તેથી જીવાદિક નવતત્ત્વ જાણીને શ્રદ્ધા –સદણાકરી સમક્તિ તત્ત્વ પ્રાપ્ત કર્યું.
(૫) અરિહંતના અરિહંત પણામાં, સાધુના સાધુપણામાં, જિનકથિત ઈમના તત્ત્વપણની શ્રદ્ધા કીધી.
(૬) ઉમ્રભાવે નવકપ વિહાર કરતાં દેશાટન દરમ્યાન પરિષહે. સહ્યા–ચાર ભેદે અભિગ્રહો લીધાં–શુદ્ધ આલોચના કરી.
(૭) સમસ્ત દ્રવ્યાદિકનો પ્રતિબંધ ટાળે,-નિર્દોષ આહાર–પાણી લીધાં–બાર ભેદે દુષ્કર તપ આદર્યો.
(૮) ચારિત્રની અનુમતિ માંગતા કોઈને પણ અટકાવ્યા નહીં. મેં પણ સામાયિક–પર્વ તિથિ એ પૌષધ વગેરે તે આદર્યા.
એ રીતે આ ભવે કે પરભવે મેં દર્શન જ્ઞાન ચારિત્ર તણું આરાધના કરી હોય તે મારા સર્વ સુકૃતને અનુદુ છું
૦ પૂર્વ ભવે (૧) પૃથ્વીકાય રૂપે મારું શરીર ભગવંતની મૂતિ–આભૂષણધર્મ ઉપકરણદિમાં કામ આવ્યું હોય.
(૨) અકાય રૂપે જિનેશ્વરના સ્નાત્રાદિ અભિષેકમાં આ શરીર કામ આવ્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org