SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૭૫ - - ૦ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ રૂપ જે જૈન ધર્મને માર્ગ, તેનું ઉન્માર્ગ પ્રરૂપણ થકી આચ્છાદન કર્યું હોય. સ્નાન, ત્યાગ, હોમ-હવન વગેરે જે કુમાર્ગ તેનું મેં પ્રગટીકરણ કર્યું હોય કે લાકે પાસે પ્રરૂપણ કરી હોય. ૦ ઉસૂત્ર પ્રરૂપણ કરી હોય કે પોતાની બુદ્ધિ મુજબ અર્થના અનર્થ કરી ઉત્સવની સ્થાપના કરી મિથ્યાત્વ સ્થાપ્યું હોય. ૦ જિનબિંબ–જિનગૃહ વિરાધ્યા, શ્રુતની અવગણના કરી, ગુરુ વચન અવગણ્યા-જિનાગમ નિંદા કરી. કેવલીના વચનને છદ્મસ્થ સમાન ગણાવ્યું. આ તમામ કારણે હું અન્ય જીવોને મિથ્યાત્વ-અવિરતિ, વગેરેના સેવન રૂપ પાપના કારણભૂત–દોષના નિમિત્ત રૂપ બન્યા હેઉ તે સવ મારા પાપને હાલ હું નિંદુ છું. (૨) પ્રાણીઓના દુઃખના કારણભૂત કે જેને સંહાર થાય તેવાં– ૦ હળ-હથિયાર-ઘંટી–દસ્તા- ખાંડણીયા- ટ્રેકટર– કેસ– આદિ. અનેક ધકરણ મેં ઘડયાં-ઘડાવ્યાં–ખરીદ્યાં–લીધાં. ૦ ધનુષ-બાણરાયફલ–ીલ્વરચપ્પ-છરી જેવા હિંસક સાધનો લીધા–વસાવ્યાં. આ પ્રમાણે જે અધકરણે મેં કર્યા હોય, કરાવ્યા હેય અનમાં હોય. આ ભવ કે પરભવમાં આવા અધિકારણે જે રાખી મુક્યા હોય તે તે મારા સર્વ દુષ્કૃત હું હાલ નિંદુ છું. (૩) પાપ કરીને પિષીયાં એ, જનમ જનમ પરિવાર તે; જન્માંતર પહો પછીએ, કેઈએ ન કીધી સાર તે. પાપના હેતુભૂત કુટુંબ–સ્ત્રી, પુત્ર, સ્વજન, પરિજન વગેરેનું રાગ-દ્વેષ–ઇ આદિ વડે આકુળ-વ્યાકુળ ચિત્તવાળા થઈને અન–પાન અન્ય સગવડો આદિથી પિષણ કર્યું હોય. જે કુટુંબ–પરિવાર માટે મેં પહેલકમાં સુખ આપનાર કેઈ ધર્માનુષ્ઠાન ન આણ્યું, મેક્ષ–વૃક્ષના બીજ સમાન એવું નિર્મલ સમ્યકત્વ ન ધારણ કર્યું, દર્શનશુદ્ધિના નિમિત્ત ભૂત દ્રવ્યપૂજા–ત્રિકાળ ચૈત્યવંદનાદ ન કર્યા. શક્તિ મુજબ તપસ્યા ન કરી–પર્વ તિથિ સાચવી નહીં, ગૃહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy