________________
અંતિમ આધનાના દશ અષિટારાર
(૨) ત્રણ કાળમાં નાશ નડ્ડી' પામતા, જન્મ-જરા-મ૨ણ અને સેકડા વ્યાધિને શમાવનારા, દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી (રાકી) રાખતા, અનેક ગુણના સમુહુરૂપ એવા જિનધર્મ મને શરણભૂત હા.
(૩) અજ્ઞાનરૂપ દારિદ્રને હણવામાં નિધાન તુલ્ય, પાપના ભારથી આક્રાન્ત થયેલા જીવાને શીતળ પવન તુલ્ય, સ્વર્ગ તથા અપવર્ગને દેનારા અને ભવ્ય પ્રાણીઓને સંસાર અટવીમાં સા વાહ રૂપ એવા જિન કથિત ધર્મ મારે શરણરૂપ હા.
(૪) સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાનના ધારકે કહેલેા, એકેન્દ્રિય-આદિ સર્વાં જીવાને સદ્ પ્રરૂપણા તથા પ્રતિપાલનાદિ વડે હિત કરનારા, ક્રાડે!—ગમે યાણને ઉત્પન્ન કરનારી દ્રવ્ય-ભાવ રૂપ દયાને વર્ણવતા એવા કેવલી ભાષિત ધર્મ મારે શરણ રૂપ થાઓ.
પમ બ‘-પરમમિત્ર સમાન એવા આ કેવિલ ભગવત ભાષિત ધમ નુંં શરણુ હું મન વચન કાયાના ચોગાની શુદ્ધિ વડે અંગીકાર કર છું.
૭૩
આ પ્રમાણે મે' અહિં ત-સિદ્ધ-સાધુ અને કેવલી ભાષિત ધર્મનું શરણું અ’ગીકાર કરેલ છે. શણ રહિત અનાથ અને દિન એવા મને હવે આ ચાર શણાં જ ઉગારનાર છે. મીત્તે બધા માહ–રાગ પરિહરીને હવે, સંસારમાં મગલરૂપ-લાકાત્તમ એવા આ ચાર શરણુ મન-વચન-કાયા પૂર્ણાંક ભાવથી હું ગ્રહણ કરું છું... ભવાંતરમાં પણ આ ચારેની મને પ્રાપ્તિ થાઓ.
સંસાર માંહે જીવને સમરથ શરણાં ચારેજી અરિહ‘તનુ શરણ સિદ્ધનુ શરણુ સાધુનું શરણુ કેવલી ભગવ'તે ભાખેલા ધર્માનુ શરણુ
Jain Education International
હ
For Private & Personal Use Only
www.jainelibrary.org