________________
ચૈત્યવંદનમાળા
તેરણ આવ્યા નેમજી, પશુડે માંડ પોકાર, મેટે કેલાહલ થયે, નેમજી કરે વિચાર..૨ જે પરણું રાજુલને, જાય પશુના પ્રાણ જીવ દયા મનમાં વસી, ત્યાંથી કીધું પ્રયાણ...૩... તેરણથી રથ ફેરવ્ય, રાજુલ મૂછિત થાય, આંખે આંસુડાં વહે, લાગે નેમાજીને પાય...૪... સેગંદ આપું માહા, વળે પાછા એકવાર, નિર્દય થઈ શું વાલમા, કીધે મારે પરિહાર...પ... ઝીણી ઝબૂકે વીજળી, ઝરમર વરસે મેહ, રાજુલ ચાલ્યા સાથમાં, વૈરાગી ભીંજાણી દેહ૬ સંયમ લઈ કેવલ વર્યાએ, મુક્તિપુરીમાં જાય, નેમ રાજુલની જેડને, જ્ઞાન નમે સુખદાય.૭...
સમુદ્રવિજય કુલચંદ નંદ, શિવાદેવી જાય, જાદવ વંશ નભેમણિ, શૌરિપુરી ઠાયા...૧.... બાલ થકી બ્રહ્મચર્યધર, ગત માર પ્રચાર, ભક્તા નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર...૨... નિષ્કારણ જગજીવને એ, આશાનો વિશ્રામ, દીનદયાલ શિરોમણી, પૂરણ સૂરતરુ કામ ૩ પશુડા પિકાર સુણી કરી, છાંડી ગૃહવાસ, તક્ષણ સંજમ આદરી, કરી કર્મને નાશ....... કેવલશ્રી પામી કરીએ, પહોંચ્યા મુક્તિ મેઝાર, જન્મ-મરણ ભય ટાળવા, જ્ઞાન નમે સુખકાર...પ...
જ્યવંત મહંત નિરંજન છે,
ભવના દુઃખ દેહગ ભંજન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org