________________
ચૈત્યવંદનમાળા
તછ લોકે હરખે નમું, ત્રણ લાખ જિનબિંબ સાર, એકાણું હજાર વલી, ત્રણસેં વીશ મન ધાર..૭ ત્રણ ભુવનમાં દેહાં, આઠ કોડ છપ્પન લાખ, સત્તાણું હજારને, બત્તીશય ખ્યાસી લાખ ૮ ત્રિભુવનમાંહે જિન નમું, પંદરસેં બેંતાલીશ કેડ, અડવન લખ છત્રીસ સહસ, એંસી નમું કર જોડ૯ અસંખ્યાતા દેહરાં, વ્યંતરમાંહી જાણું,
તિષીમાંહી તિમ વલી, અસંખ્યાત પ્રમાણ...૧૦ ઋષભાનન પૂરવ દિશે, દક્ષિણ દિશે વર્ધમાન, ચંદ્રાનન પશ્ચિમ મહિ, વારિષેણ ઉત્તર સ્થાન...૧૧ ચાર નામ તે શાશ્વતા, ધનુષ પાંચસે દેહ, સાત હાથની વલી કહી, જિન પડિમા ગુણગેહ૧૨ હવે કહું અશાશ્વતી, પડિમા ગુણ ભંડાર, સિદ્ધાચલ ગિરનારે, અષ્ટાપદ ગિરિ સાર...૧૩ આબુ તીરથ અતી ભલું, સમેતશિખર મન ધારે, વીસ જિનેસર શિવ વર્યા, પામ્યા ભવને પારો...૧૪ પાવાપુરી ચંપાપુરી, રાજગૃહી મને હાર, તીરથ નામ સેહામણું, આનંદ મંગલ કાર...૧૫ મહીયલમાં તીરથ ઘણાં, વંદો થઈ ઉજમાળ, ખિમાવિજય જસ શુભ મને, નિત નિત મંગલમાળ...૧૬
કેડિ સાત ને લાખ બહોતેર વખાણું, ભવનપતિ ચીત્ય સંખ્યા પ્રમાણે, એશી સે જિનબિંબ એક મૈત્ય ઠામે, નમે સાયસ જિનવરા મેક્ષ કામે...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org