________________
ચૈત્યવંદનમાળા
(૨૪) ભરત નરેસર ભરત ક્ષેત્ર ચક્ર ઈણ ઠામે, આવ્યા સંઘ સજી સનર, મન આણંદ પામે...૧ કચનમય પ્રાસાદ કીધ, ઉત્તગ ઉદાર, મંડપ તેરણ વિવિધ જાલ, માલિત ચઉ બાર...૨ છાણ પણસય મિત્ત મણી તણ, થાપી ઋષભની મૂર્તિ દાન દયાકર તીર્થથી, પસરી જગ જસ કીર્તિ...૩
(૨૫). એ તીરથની ઉપરે, અનંત તીર્થકર આવ્યા, વલી અનંતા આવશે, સમતારસ ભાવ્યા....... આ વીશી માંહિ એક, નેશ્વર પાખે, જિન ત્રેવીસ સમેસર્યા, એમ આગમ ભાખે...૨.... ગણધર મુનિવર કેવલી, સમેસર્યા ગુણવંત, પ્રેમે તે ગીરિ પ્રણમતાં, હરખે દાન વસંત.. ૩.” એ તીરથની ઉપરે, થયા ઉદ્ધાર અસંખ્ય, તિમ પ્રતિમા જિનરાયની, થઈ તાસ નવિ સંખ્ય.૧... અજિત શાંતિ જિનરાજ ઈત્ય, રઘા ચૌમાસી, એ તીરથે મુનિ અનંત, હુઆ શિવપુર વાસી ૨.... પૌત્રી પુનમને દિને એ, મહિમા જાસ મહાન, એ તીરથ સેવન થકી, દાન વધે બહવાન...૩
(૨૭) અષ્ટાપદ આદિ અનેક, જગ તીરથ મોટાં, તેહથી અધિક્ સિદ્ધક્ષેત્ર, એહ વચન નવિ છેટાં...૧... જે માટે એ તીર્થ સાર, સાસય પ્રતિરૂપ, જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપર... કલિકાલે પણ જેહને એ, મહિમા પ્રબલ પઠ્ઠર, શ્રી વિજયરાજસૂરિંદથી, દાન વધે બહુ નૂર૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org