________________
રત્યવંદનમાળા
૩૦૭
ધ્યાને ધૂપ મને પુષ્પર્ચપંચે ઈદ્ધિ હુતાશન, ક્ષમા જાપ સંતેષ પૂજા, પૂજે દેવ નિરંજન,૧૫ તુહે મુક્તિદાતા કર્મધાતી, દીન જાણી દયા કરે, સિદ્ધાર્થ નંદન જગત વંદન, મહાવીર જિનેશવર.૧૬ # સાત, આઠ ગાથા નું ત્રીજું ચરણ ગાથા છ પ્રમાણે છે સુએ તપાસવું.
અજર અમર અકલંક અરુજ, નિરજ અવિનાશી, સિદ્ધ સરૂપી શંકરે, સંસાર ઉદાસી...૧... સુખ સંસારે ભેગવી, નહી જોગ વિલાસી, છતિ કર્મ કષાયને, જે થયે જિતકાશી... ૨ દાસી આશી અવગણએ, સમીચિન સર્વાગ, નય કહે તસ સ્થાને રહે, જિમ હોય નિર્મલ અંગ...૩
દિવાળી ના ચૈત્યવંદને
T૧] સુણી નિર્વાણ ગૌતમ ગુરુ, પાછા વળતા જેમ, ચિંતવતા વીતરાગતા, વીતરાગ હુઆ તેમ...૧ વીર નાણુ નિર્વાણ વળી, ગૌતમ કેવલજ્ઞાન, ગણણું ગણીએ તેહનું, છઠ તપશું નિર્વાણ ૨... સંભારે ગૌતમ નામથી, કેવલી પચાસ હજાર, નાણુ દિવાળી પ્રણમતા, પ કહે ભવપાર. ૩....
જ્ઞાન ઉજજવલ દિવા કરે, મેરેયા સઝાય, તપ જપ સેવ સુંવાળી, અધ્યાતમ કહેવાય...૧... શુદ્ધાહાર સુખભક્ષિકા, સત્ય વચન તંબેલ, શીયલ આભુષણ પરીએ, કરીએ રંગરોલ...૨... નિદ્રા આળસ દૂર કરી, મેહ ગેહ સમારે, કેવલ લક્ષમી લાવવા, નિજ ઘરમાં પધારે.........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org