________________
ત્યવંદનમાળા
૩૦૧
-
વિના જેહથી જ્ઞાનમજ્ઞાનરુપ,
ચરિત્ર વિચિત્ર ભાવારણ્યરૂપ, પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષયે તે હવે,
| તિહાં આપ રૂપે સદા આપ જોવે...૩
[૭] જ્ઞાન પદ નું ચૈત્યવંદન અનાસંમેહતમેહરલ્સ, નમે નમે નાણદિવાયરસ, પંચપયારસુવિચારગસ્ટ, સત્તાણ સવ્યસ્થપયાસગલ્સ.૧ હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધ, યથાવણે નાસે વિચિત્રાવબોધ, તેણે જાણિયે વસ્તુ વડુ દ્રવ્ય ભાવા,
ન હુયે વિતત્થા નિજેચ્છા સ્વભાવા...૨ હોયે પંચમત્યાદિ સુજ્ઞાન ભેદ,
ગુરુપાતિથી એગ્યતા તેહ વેદે, વળી ય ય ઉપાદેય રૂપે,
લહે ચિત્તમાં જેમ બ્રાંત પ્રદીપ...૩ [૮] ચારિત્ર પદ નું ચિત્યવંદન આરાહિ અખંડિઅસક્કિસ, નમેન સંજમ વરિઅર્સ, સભાવણુ સંગવિવડૂિઢ અસ્સ, નિવ્વાણદાણઈ સમુજજયમ્સ.૧ વલી જ્ઞાનકુલ ચરણ ધરિયે સુરગે, 'નિરાશંસતા દ્વાર રાધ પ્રસંગે, ભવધિ સંતારણે યાનતુલ્ય,
ધરૂં તેહ ચારિત્ર અપ્રાપ્ત મૂલ્ય હૈયે જાસ મહિમાથકી રંક રાજા,
વળી દ્વાદશાંગી ભર્યું હોય તાજા, વળી પાપરુપિ નિપાપ થાય,
થઈ સિદ્ધ તે કર્મને પાર જાય...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org