________________
२७४
ત્યવંદનમાળા
અભિનંદન જિનનાથ જનમ્યા, માઘ દ્વિતિયા સિતવર, જ્ઞાન વરિયા વાસુપુજ્ય, માઘ શુદિ બીજે પર ૨... ફાગુન શ્રાવણ સુફલે ચવિયા, સુમતિ ને અર જિનવર, રવિ ઉદયે નિત્યનાથ નમિએ, બીજ કલ્યાણક વર૩
ત્રીજનું ચિત્યવંદન શ્રાવણ વદિ ત્રીજે નમ, શ્રેયાંસનાથ નિર્વાણ, સમેતશિખર ગીરિ ઉપરે, સહસ મુનિ ગુણખાણી માઘ સીત ત્રીજ જનમીયા, ધર્મ વિમલ જિનરાય, કાર્તિક શુદિ ત્રીજે થયા, સુવિધિ જ્ઞાનીરાય...૨... ચૈત્ર શુક્લ તૃતીયા દિને, કુન્થ કેવલજ્ઞાન, રવિ ઉદયે શિર નામિયે, વેરવા નિમલ નાણ૩...
થનું ચૈત્યવંદન કૃતનાશી સુખ વિલાસી, વિમલગીરિ વંદન કર, નરનાથ સુરપતિ સકલ પ્રણમે, આદિનાથ જિનેશ્વર ૧... અસિત ચોથ અષાઢ માસે, ચ્યવન કલ્યાણક વર, ચૈત્ર માસે અસિત થે, પાર્શ્વ જિન જનની ઉર...૨... શુકલ ફાલ્ગન ચેાથ દિવસે, ચ્યવન મહિલા જિનવર, વૈશાખની સિત ચેાથે ચવિયા, અભિનંદન અઘહર...૩ કૃષ્ણ ત્રેિ ચેથ દિવસે, પાર્શ્વજિન કેવલધર, માઘસિતની એથે વરિયા, ચરણ વિમલ જિનવર૪ ક્ષાયિક ભાવે નાણુ દર્શન, સકલ આપક દુઃખહર રવિ ઉદયે જિનરાજ નમિએ, ચોથ કલ્યાણક વર૫
પંચમીનું ચૈત્યવંદન અનતના સિદ્ધઠાણી, રેવતાચલે ગીરિવર, સુર કિન્નર નરનાથ સંસ્તુત, ન નેમિ જિનેશ્વર... ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org