________________
રમૈત્યવંદનમાળા
શાસન નાયક શેeતે, હાલે વીર નિણંદ, કીર્તિચંદ્ર હે દીજિયે, શિવ રમણ સુખકંદ ૧૦
ચતુર્દશી ચારિત્ર તિથિ, આરાધે ઉલ્લાસ, વાસુપૂજ્યજી એહ દિને, પામ્યા શિવવાસ...૧ અભિનંદન શીતલ પ્રભુ, તિમ અનંતનું જાણું, કેવલ કલ્યાણક ભલું, હર્ષ ધરી મન આણ...૨... અનંત શાંતિ દીક્ષા લહે, વાસુપૂજ્ય અવતાર, સંભવ કુંથુ જનમીયા, ન્યાય મુનિ સુખકાર..૩ જિન જન્માદિક કલ્યાણુક ગર્ભિત ચિત્યવંદને
એકમ નું ચિત્યવંદન શ્રી કુલ્થ પરમાતમા, સત્તરમ જિનરાય, કનક વરણ શુભ દેહડી, પ્રણમ્યા પાતક જાય મુખ સેહે પુનમ શશી, અનંત ગુણી અરિહંત, એક સહસ અડ લક્ષણ, હસ્ત ચરણ ગુણવંત ૨ નંદન સૂર નરિંદને, સુરાદેવી માય, અજ લંછન ચરણબુજે, છઠ્ઠો ચકી રાય૩... સહસ પંચાણું વરસનું, પાલી નિર્મલ આય, સમેતશિખર તીરથ કર્યું, આપ ઠવિ પ્રભુ પાય-૪ વૈશાખ વદ એકમ દિન, સાથે સહસ મુણિદ, અવિનાશી અરિહત થયા, ચરણ નમે સૂર્ય ચંદ્ર
બીજનું ચૈત્યવંદન દશમા શીતલનાથ શીતલ, મેક્ષપુર પાવનકર, અસિત માધવ કિતિયા પ્રમો, બીજ કલ્યાણક વર...૧
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org