SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ રત્યવદનમાળા ૨૬૫ દોઢસો કલ્યાણક તણું, ગુણણું ગણ મન રંગ, મૌન ધરી આરાધીયે, જિમ પામે સુખ સંગ૯ઉજમણું પણ કીજીયે, ચિત્ત ધરી ઉલ્લાસ, પાઠા ને વીટાંગણ, ઈત્યાદિ કરે ખાસ૧૦ એમ એકાદશી ભાવશું, આરાધે નરાય, ક્ષાયિક સમકિતને ધણું, જિન વંદી ઘેર જાય...૧૧..... એકાદશી ભવિયણ કરે, ઉજજવલ ગુણ જિમ થાય, ક્ષમાવિયે જિન ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય...૧૨.... શાસન નાયક જગ જ, વર્ધમાન જગઈશ, આતમ હિત ને કારણે, પ્રણમું પરમ મુનશ....૧.... ષટું પરવી જેણે વર્ણવી, તેહમાં અધિક જેહ, એકાદશી સમ કે નહીં, આરાધો ગુણ ગેહ...૨ માગશર શુદિ એકાદશી, આરાધે શિવ વાસ, કલ્યાણક નેવું જિન તણાં, એક સે ને પચાસ૩... મહાયશ સર્વાનુભૂતિ, શ્રીધર નમિ મલ્લિ અરનાથ, સ્વયંપ્રભ દેવકૃત ઉદય, મલિયા શિવપુર સાથ...૪ અકલંક શુભંકર સુપ્રતાપ, બ્રન્દ્ર ગુણ ગાંગિક, સાંપ્રત મુનિ વિશિષ્ટ જિન, પામ્યા પુન્યની નીક. ૫. સમૃદુ વ્યક્ત કલાશત, અરણ્ય રોગ અગ, પરમ સુધારતિ નિકસે, તેમ પામ્યા શિવ સાગ૬... સર્વાર્થ હરિભદ્ર મગધાધિપ, પ્રયચ્છ અક્ષોભ મલયસિંહ, દિનરૂક ધનદ પૌષથ તથા, જપતાં સફલી જેહ...૭. પ્રલંબ ચારિત્રનિધિ પ્રશમરાજિત, સ્વામી વિપરીત પ્રસાદ અઘટિત ભ્રમણ્દ્ર ઋષભચંદ્ર, સમર્યા શિવ આસ્વાદ.૮... દયાત અભિનદન રનેશનાથ, શ્યામકેષ્ટ મરુદેવ અતિપાર્થ, નદિષેણ વ્રતધર નિર્વાણ તથા, થાયે શિવસુખ આશ૯... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy