________________
૨૫૨
ચૈત્યવ‘દનમાળા
ક્ષય ઉપશમ આવરણના, લબ્ધિ હાયે સમકાલે, સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે......... લક્ષણ ભેદે ભેદ છે. કારણ કારજ જોગે, મતિ સાધન શ્રુત સાધ્ય છે, કચન કલશ સાગે......... પરમાતમ પરમેસર, સિદ્ધ સયલ ભગવાન, મતિ જ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન........
શ્રુતજ્ઞાનનું ચૈત્યવંદન [૫]
ટલે સ‘દેહ....૧...
શ્રી શ્રુતજ્ઞાન ને નિત્ય નમે, જાણે દેખે જ્ઞાનથી, શ્રુતથી અર્જુભલાપ્ય અન`ત ભાવ, વચન અગાચર દાખ્યા, તેહને ભાગ અન'તમે', વચન પર્યાયે આખ્યા........ વલી કથનીય પદ્મા'ના, ભાગ અન`તમા જેહ, ચૌદે પૂરવમાં ચ્યા, ગણધર ગુણ સનેહ......... માંહામાંહે પૂરવધરા, અક્ષર લાભે સરીખા, છઠ્ઠાણુવડીયા ભાવથી, ભાવથી,તેશ્રુત મતિય વિશેષા........ તેહિજ માટે અન'તમે', ભાગ નિષદ્ધા વાચા, સમકિત શ્રુતના માનીચે, સર્વ પદારથ સાચા......... દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ, જાણે તે સિવ વસ્તુ, નદીસૂત્ર ઉપદેશ........ ચાવીશ જિનનાં જાણીએ, ચૌદ પૂરવધર સાધ, નવશત તેત્રીશ સહસ છે, પરમત એકાંત વાદીના, તે સમતિવ તે ગ્રહ્યા, અરિહ ́ત શ્રુત કેવલી કહે, શ્રુત 'ચમી આરાધવા,
અઠ્ઠાણુ નિરુપા ......... શાસ્ર સકલ સમુદાય, અર્થ થાય થાય......... જ્ઞાનાચાર ચરિત્ત. વિજય લક્ષ્મી સૂરિ ચિત્ત.........
Jain Education International
સ્વપર પ્રકાશક જેહ,
For Private & Personal Use Only
www.jainelibrary.org