________________
રીત્યવંદનમાળા
૨૪૭
જીવાજીવ પદાર્થનું, કરે નાણું સુજાણ, બીજ દિન વાસુપૂજ્ય પરે, લહા કેવલ નાણ...... નિચય ને વ્યવહાર દોય, એકાંતે ન ગ્રહિયે, અરજિન બીજ દિન ચવિ, એમ જિન આગમ કહિયે...” વર્તમાન વીશિયે, એમ જિન કલ્યાણ, બીજ દિન કે પામિયા, પ્રભુ નાણુ નિર્વાણ ૬ એમ અનંત વીશિયે, હુઆ અનંત કલ્યાણ, જિન ઉત્તમ પદ પઢને, નમતાં હોય સુખ ખાણ...૭....
[૩] શ્રી જિનપદ પંકજ નમે, સેવે બહુ પ્યાર, બીજ તણે દિન જિન તણું, કલ્યાણક સાર....૧ મહા સુદ બીજે જનમિયા, અભિનંદન સ્વામી, વાસુપૂજ્ય કેવલ લહ્યો, નમિએ શિર નામી...૨... ફાગણ સુદી બીજ વળી, ચવિયા શ્રી અરનાથ, વધી વૈશાખે બીજની, શીતલ શિવપુર સાથ...૩ શ્રાવણ સુદિની બીજ તિ, સુમતિ ચ્યવન નિણંદ, તે જિનવરને પ્રણમતાં, પામે અતિ આણંદ......... અતીત અનામત વર્તન, જિન કલ્યાણક જેહ, બીજ દિને ચિત્ત ધારિયે, હિંયડે હરખ ઘરેહપ... દુવિધ ધર્મ ભગવતજી, ભાખ્યું સૂત્ર મેઝાર, તેહ ભણી બીજ આરાધતાં, શિવપંથ સાધનહાર...૬ પ્રહ ઉઠીને નિત્ય નમે, આણ પ્રેમ અપાર, હંસ વિજય પ્રભુ નામથી, પામે સુખ શ્રીકાર....૭
[૪] ચોવીશમે જિનરાજજી, ચંપાપુરી આવે, ચોદ સહસ અણગારના, સ્વામી તેહ કહાવે...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org