SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ રીત્યવક્રનમાળા આયુ સહસ એક વર્ષીનું, શુચિ શુદ આઠમ સાર પાંચશે' છત્રીશ મુનિ સહિત,સિદ્ધિ વર્યાં ગિરનાર........ ગર્ભોમાસ નવ આઠ દિન, ગેામેશ્વ ચક્ષ સનૂર, સૂરિ અબિકા સઘનાં, વિઘ્ન કરે ચકચૂર......... (૨૩) પાર્શ્વનાથનુ ઇક્ષ્વાકુ કુલ અશ્વસેન, વામા સુખ સર હ'સ, તુલા વિશાખા રાશિ રૂક્ષ, ત્રણ જગત પર શ’સ......... રૌત્ર વદિ ચાથે ચવ્યા, પાષ દશમીએ જાત, નીલ વરણું લઈન અહિ, તન નવ હાથ વિખ્યાત......... વાણારસી નયી ધણી, ત્રણશે' સહુ સૌભાગી, પાષ વિદ એકાદશી, લહે વ્રત વડ બૈરાગી........ ચૈત્ર વદ ચાથે તરુ, ધ્વજ તળે કેવલ લીધ, સહસ આડત્રીશ સતિ, સાળ સહસ મુનિ કીધ...... એક શત વર્ષનું આઉખુ, નભ શુદ્ઘ આઠમ દિન, તેત્રીશ મુનિ સાથે સમૈત, સિધ્યા નાથ નગીન.......... ગવાસ નવ માસ દિન, ખટ' ધરણેન્દ્ર સુદેવ, શાસન સુરી પદ્માવતી, સાર કરે નિત્યમેવ....... (૨૪) મહાવીર સ્વામીનું ૨૦૭ સિદ્ધારથ ત્રિશલાતા, વશ ઇક્ષ્વાકુ નંદ, ઉત્તરા ઉડુ નાથને, કન્યા રાશિ અમ’દ..૧.... શુચિ શુદ છઠે દિન ચવ્યા, મધુ શુદિ તેરશ જાત, હરિ લઉંછન હેમ વણુ પૂર, સાત હાથ જગતાત.......... કુંડલપુર વર રાજીચેા, સહ વદ દશમી દિન, એકાકી સયમ વર્યાં, જય-જય નાથ નગીન.......... માધવ શુદ્ધિ દશમી પ્રભુ, જ્ઞાન શાલ તરુ પાય, છત્રીસ સહસ સુસ'યતિ, ચૌદ સહસ મુનિરાય........ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy