________________
૨૦૬
ત્યવંદનમાળા
આયુ ત્રીશ સહસ વરસ, જેઠ વદ નેમ ઉદાર, સાધુ-સાધવી સહસશું, સમેત શૈલ ભવ પાર...પ... ગર્ભમાસ નવ આઠ દિન, યક્ષ વરુણ વર સુર, નરદત્તા સંઘને સદા, આપે સુખ ભરપૂર. ૬.
(ર૧) નમિનાથનું વિજયરાય વપ્રાતણે, નંદ ઈવાકુ વંશ, ભ અશ્વિની રાશિ મેષ, જગજંતુ અવતંત...૧.... આ શુદિ પરાકા ચ્યવન,નભ વદિ અષ્ટમી જાત, નીલકમલ અંક હેમ વર્ણ, પંદર ધનુષ વિખ્યાત ૨. મિથિલા નગરી રાજીયે, સંયમ સહસશું સાર, અષાઢ વદિ નવમી ગ્રહ્યું, હુએ જય-જયકાર..૩ સહ શુદિ એકાદશી, તરુ બકુલ કેવલ ધાર, વીશ સહસ મુનિ સંયતિ, એકતાલીશ હજાર....૪.... વરસ સહસ દશ આઉખું, સહસ મુનિવર સાથ, રાધ વદિ દશમી વર્યા, સમેત શૈલ શિવનાથ.... ૫. ગર્ભવાસ નવ માસ દિન, અષ્ટ ભ્રકુટી યક્ષ, માત વધારી સેવના, નિત્ય કરે પ્રભુ પક્ષ૬...
(રર) નેમિનાથનું સમુદ્રવિજય શિવાત, નંદ હરિવંશ કેતુ, ભ કન્યા ચિત્રા ઉડુ, સુંદર ભવ સેતુ૧.... ઉર્જ વદિ બારશ ચવ્યા, નભ શુદિ પંચમી જાત, શંખ લંછન ને શામળા, દશ ધનુ તનુ અવઢાતર.. શિૌરિપુરી નયરી ધણી, એક સહસ સંગાથ, આ બ્રહ્મચારી વ્રત ધર્યું, શ્રાવણ શુદિ છઠ નાથ...૩ આ અમાસે કેવલી, વેતસ તરુ છાય, ચાલીશ સહસ સુસંયતિ, અઢાર સહસ મુનિરાય...૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org