________________
૧૮૮
ચૈત્યવંદનમાળા
રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચીત રેણુ વજ, ઉદ્દામ સમીર....૨. ત્રીસ હજાર વરસ તણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર...૩...
રિ૧] નમિનાથનું મિથિલા નયરી રાજિયે, વપ્રા સુત સાચે, વિજયરાય સુત છેડીને, અવર મત મા ....૧... નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું સેહતું, ગુણ ગણ મણિ ગેહ....૨.. દશ હજાર વરસ તણુએ, પાલ્યું પરગટ આય, પદ્રવિજય કહે પુણ્યથી, નમિયે તે જિનરાય૩...
[રરી નેમિનાથનું નેમિનાથ બાવીશમા, શિવાદેવી પાય, સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય....૧... દેશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર, શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર...૨. શૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન, જિન ઉત્તમ પદ પઢને, નમતાં અવિચલ થાન૩...
[૩] પાર્શ્વનાથનું આશ પુરે પ્રભુ પાસ છે, તેઓ ભવ પાસ, વામાં માતા જનમિય, અહિ લંછન જાસ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથ ની કાય, કાશી દેશ વણારસી, પુન્ય પ્રભુજી આય. ૨.... એક વરસનું આઉખું એ, પાલી પાકુમાર, પદ્ધ કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર...૩
ન સારી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org