________________
ચૈત્યવંદનમાળા
૧૮૭
કુલ , પ્રાથમિ અરનાથ
ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચઉરસ સંઠાણ, વદન પત્ર ભર્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ૩...
[૧૭] કુંથુનાથનું કુંથુનાથ કામિત દીચે, ગજપુર રાય, સિરિ માતા ઉરે અવતર્યો, સુર નરપતિ તાય....... કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ, કેવલ જ્ઞાનાદિક ગુણે, પ્રણમે ધરી રાગ...૨... સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય, પદ્યવિજય કહે પ્રભુમિએ, ભાવે શ્રી જિનરાય. ૩...
[૧૮] અરનાથનું નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ, દેવી માતા જનમિએ, ભવિજન સુખ કંદ....૧ લંછન નંદાવનું, કાયા ધનુષહ ત્રીશ, સહસ રાશી વરસનું, આયુ જાસ જગીશ...૨ અજ અજર અર જિનવરુએ, પામ્યા ઉત્તમ ઠાણું, તસ પદ પ આલંબતા. લહિયે પદ નિરવાણ૩...
[૧૯] મલ્લિનાથનું મલ્લિનાથ એગણીશમા, જસ મિથિલા નયરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી...૧.. તાત શ્રી કુંભ નસરૂ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકર, નિર્મમ નિરમાય ૨.... વરસ પંચાવન સહસન એ, જિનવર ઉત્તમ આય, પવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય...૩
રિ૦) મુનિસુવ્રત સ્વામીનું મુનિસુવ્રત જિન વશમા, કરછપનું લંછન, પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org