________________
રત્યવંદનમાળા,
૧૮૫
આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય, કાકદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાયર ઉત્તમવિધિ જેહથી લોએ, તેણે સુવિધિ જિનનામ, નમતાં તસ પદ પદ્ધ, લહિયે શાશ્વત ધામ...૩
[૧૦] શીતલનાથનું નંદા દઢરથે નંદને, શીતલ શીતલનાથ, રાજા દિલપુર તણે, ચલવે શિવ સાથ... ૧. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા માયા ટાલીને, લા પંચમ નાણ....૨.... શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદ પદ્દમે રહે જાસ, તે જિનની સેવા થકી, લહિયે લીલ વિલાસ૩.
[૧૧] શ્રેયાંસનાથનું શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષણુ માતા જેહની, એંશી ધનુષની કાય...૧... વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય, ખડગી લંછન પદ કાજે, સિંહપુરી ને રાય...૨... રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્દમને, નમતાં અવિચલ થાન...૩
[૧૨] વાસુપૂજ્યનું વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ, વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામના મહિષ લંછન જિન બારમ, સિત્તેર ધનુષ પ્રમાણ, કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણુ૨, સંઘ ચતુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય, તસ મુખ પદ્દમ વચન સુણ, પરમાનંદી થાય.... ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org