________________
૧૮૪
રત્યવદનમાળા
સુમતિ ગુણે કરી જે ભએ, તર્યો સંસાર અગાધ, તસ પદ પદ્ય સેવા થકી, લહા સુખ અવ્યાબાધ ૩...
[૬] પદ્મપ્રભુનું કે સંબી પુર રાજિયે, ધર નરપતિ તાય, પદ્મપ્રભુ પ્રભુતામયી, સુશીમા જસ માય... ૧ ત્રીસ લાખ પૂરવતણું, જિન આયુ પાલી, ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાલી..૨.. પદ્ધ લંછન પરમેશવરુ એ, જિન પદ પદ્યની સેવ, પદ્યવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિત્યમેવ. ૩.
] સુપાર્શ્વનાથનું શ્રી સુપાસ જિદ પાસ, ટાલ્ય ભવ કેરે, પૃથિવી માતા ઉરે જ, તે નાથ હમેરો....૧... પ્રતિષ્ઠિત સુત સુંદરું, વાણારસી રાય, વિશ લાખ પૂરવતણું, પ્રભુજીનું આય.૨... ધનુષ બનેં જિન દેહડીએ, સ્વસ્તિક લંછન સાર, પદ પદ્દમે જસ રાજતે, તાર-તાર ભાવ તાર....૩
[૮] ચંદ્રપ્રભુનું લક્ષમણ માતા જનમિયા, મહસેન જસ તાય, ઉડુપતિ લંછન દીપ, ચંદ્રપુરીને રાય...૧ દશ લખ પૂરવ આઉખું, દેહસે ધનુષની દેહ, સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહર.... ચંદ્ર પ્રભ જિન આઠમાએ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રભુમિએ, મુજ પ્રભુ પાર ઉતાર૩.
[૯] સુવિધિનાથનું સુવિધિનાથ નવમાં નમું, સુગ્રીવ જસ તાત, મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org