________________
૧૭૬
શૈત્યવંદનમાળા
કાતિ કૃષ્ણ અમાવસિએ, શિવગતિ કરે ઉદ્યોત, જ્ઞાનવિમલ ગૌતમ લહે, પર્વ દીપોત્સવ હેત...૩.... | (૬) વીરવિજયજી કૃત વીશી
[૧] શ્રી ઋષભદેવનું સર્વાસ્થ સિદ્ધ થકી, ચવિયા આદિ જિર્ણ, પ્રથમ રાય વિનીતા વસે, માનવ ગણ સુખ કંદ.. ૧.
નિ નકુલ જિદને, હાયન એક હજાર, મનાતીતે કેવલી, વડ હેઠે નિરધાર..... ઉત્તરાષાઢા જનમ છે, ધન રાશિ અરિહંત દશ સહસ પરિવારશું, વીર કહે શિવ કંદ. ૩...
[૨] અજિતનાથનું આવ્યા વિજય વિમાનથી, નયરી અયોધ્યા ઠામ, માનવ ગણ રિખ રહિણું, મુનિજનના વિશ્રામ...૧... અજિતનાથ વૃષ શશિએ, જનમ્યા જગદાધાર, યોનિ ભુજગમ ભયહરૂ, મૌને વર્ષ તે બાર....૨ સપ્તપરણું તરુ હેઠલે, જ્ઞાન મહોત્સવ સાર, એક સહસશું શિવ વર્યા, વર ઘરે બહુ પ્યાર...૩....
[3] સંભવનાથનું
સત્તમ ગેવિજ ચવન છે, જનમ્યા મૃગશિર માંહિ, દેવ ગણે સંભવ જિના, નમિએ નિત ઉત્સાહી...૧... સાવથી પુર રાજીયો, મિથુન રાશિ સુખકાર, પન્નગ નિ પામિયા, નિ નિવારણહાર......... ચઉદ વરસ છદ્મસ્થમાં, નાણ શાલ તરુ સાર, સહસ વતીશું શિવ વર્યા, વીર જગત આધાર...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org