________________
૧૭૪
ત્યવંદનમાળા
વદિ પંચમી વૈશાખની, લિએ સંયમ ભાર, સુદિ વીજ ચૌત્રહ તણી, લહે કેવલ સાર..૨ પડવા દિન વૈશાખની, પામ્યા અવિચલ ઠાણ, છ8. ચકી કરૂ, જ્ઞાનવિમલ સુખ ખાણ...૩
[૧૮] અરનાથનું સરવારથથી આવિયા, ફાગણ શુદિ બીજે, મૃગશિર શુદિ દશમી જગ્યા, અરદેવ નમીએ...... મૃગશિર શુદિ એકાદશી, સંજમ આદરિયે, કાતિ ઉજજવલ બારશે. કેવલ ગુણ વરિયે...૨... શુદિ દશમી મૃગશિર તણી, શિવ લહે જિનનાથ, સત્તમ ચકીને નમું, નય કહે જોડી હાથ. ૩.
[૧૯] મહિલનાથનું ચવ્યા જયંત વિમાનથી, ફાગણ શુદિ ચેાથે, મૃગશિર શુદિ ઈગ્યારશે, જનમ્યા નિ ...૧.... જ્ઞાન લદ્યા એકણ દિને, કલ્યાણક તીન, ફાગણ શુદિ બારશે લહે, શિવ સદન અદીન...૨... મહિલ જિસેસર નીલડા, ઓગણીશમાં જિનરાજ, અણપરણા અણભૂપતિ, ભવજલ તરણ જહાજ૩...
રિ૦ મુનિસુવ્રત સ્વામીનું અપરાજિત થી આવિયા, શ્રાવણ સુદ પુનમ, આઠમ જેઠ અંધારડી. થયે સુવ્રત જનમ...૧... ફાગણ શુદિ બારશે વ્રત, વદિ બારશે જ્ઞાન, ફાગણની તિમ જેઠ નવમી, કૃણે નિર્વાણું ... વર્ણ શ્યામ ગુણ ઉજજવલા, તિહુયણ કરે પ્રકાશ, જ્ઞાનવિમલ જિનરાજના, સુર નર નાયક હાસ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org