________________
૧૪૨
ચૈત્યવંદનમાળા
મહા પુન્યના પુરથી નાથ પાયે,
મહા કષ્ટ ભવ દુષ્ટ દૂર નસા ...૧... ગય કાલ બાલપણમાં અનતે.
વચ્ચે મેહની આણમાં હું ભમતે દેખિ મુખ તારું થયે ઉજમાલ,
લો ધર્મને આજ તારૂણ્ય કાલ...૨.... મિલે ચર્મ આવર્ત માટે સખાયિ,
પડે પાતલે મેહ મહાદુઃખદાયી ગ્રંથિ ભેદથી તત્ત્વની દષ્ટિ પાયિ,
પ્રભુ એલ તું અમેહિ અમાથી... ૩.... શમિ આજ મિથ્યાત્વને અંધકાર,
થયે શુદ્ધ સમ્યક્ત્વને જોતકાર, રહ્યા વેગલા કાઠિયા કર્મ કાઠા,
અનંતાનુબંધી સવે દૂર નાઠા....૪ હવે ઉલસિ આપથી યોગ ભક્તિ,
જાગિ ચિત્તમાં તાહરી જેર ભકિત, ગયા આપ આપે સહ ભ્રમ જાલ,
જા એક તું દેવ જગમાં દયાલ.. થયું શમરસે ચિત્ત શીતલ સુચંગ,
લહિ વાસના સેહે સંવેગ રંગ, ગયા તાપ નિષ્પાપ માર્ગ નિહાલી,
મલી ચેતના સહચરિ મહ રસાલી. ૬... મિલ્યા સંતેષ આદિ સુમિત્ર,
શુભ ધ્યાન કલ્લોલ વાધ્યા વિચિત્ર, થયો ગેપદ પ્રાય સંસાર સિંધુ,
વચ્ચે તું મનમંદિરે વિશ્વબંધુ...૭..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org