________________
૧૩૨
રમૈત્યવંદનમાળા
શ્રી વીશ જિનની ભવગણના નું ચિત્યવંદન પ્રથમ તીર્થંકર તણું હુવા, ભવ તે કહેજે શાંતિ તણું ભવ બાર સાર, નવ નેમ લહિ જે...” દશ ભવ પાસ નિણંદના, સત્તાવીસ શ્રી વીર, શેષ તીર્થકર વિહુ ભાવે, પામ્યા ભવ જલ તીર ૨... જિહાંથી સમકિત ફેરશિયું, તિહાંથી ગણિએ તેહ, ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણગેહ૩... * ભવો ચંદ્રપ્રભુ ના સાત-મુનિસુવ્રત ના નવ કેમ ગયા નથી તે વિચારણીય છે.
૧૭૦ જિન વર્ણ ચૈત્યવંદન સેળે જિનવર શામળા, રાતા ત્રીશ વખાણ, લીલા મરકત મણું સમા, અડત્રીશ ગુણખાણ૧૦ પીલા કંચન વર્ણ સમા, છત્રીશ જિનચંદ, શંખ વર્ણ સેહામણ, પચાસે સુખકંદ...૨... સીત્તેર સે જિન વંદએ, ઉત્કૃષ્ટા સમ કાલ, અજિતનાથ વારે હુઆ, વંદુ થઈ ઉજમાલ... ૩.. નામ જપંતા જિન તણું, દુર્ગતિ દરે જાય, ધ્યાન ધ્યાતા પરમાત્માનું, પરમ મહોદય થાય જિનવર નામે જશ ભલે, સકલ મરથ સાર, શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ અપાર જિન ના ચારે નિક્ષેપાના મહત્વ નું સત્યવંદન નિજરૂપે જિનનાયકે, દ્રવ્ય પણ તિમહિ, નામ થાપના ભેદ થી, પ્રગટે જગમાંહિ૧.... અધ્યાતમથી જેડિયે, નિક્ષેપો ચાર, તે પ્રભુ રૂપ સમાન ભાવ, પ મે નિરધાર...૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org