SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ રીત્યવ‘દનમાળા ઇતિ મારી ભિક્ષ નહીએ, સ્વ-પર ચક્ર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એકાદશી, ઘાતિકમ ક્ષયની સૃષ્ટિ... ધર્મચક ચામર ધજા, સિ'હાસન છત્ર, ત્રિગડે ઉમુખ સાહિએ, સુવર્ણ નવ કમલ પવિત્ર..... ચૈત્ય તરૂ વિતરૂ નમે, કટક અા વદને, શમ કેશ વાધે નહી, અનુકુલતા પવને...૮ પ્રદક્ષિણા પ`ખી ઢીચે એ, અતિી દુંદુભિ નાદ, સુરભિ ગ ધ જલ વૃષ્ટિક્ષુ', પચવણ કુસુમ પાઇ ..... ચવિષ દેવ નિકાય કાર્ડિ, સેવ જસ પાસ, પડે. ઋતુ અનુકૂલ હુવે, સમકાલ નિવાસ...૧૦ ઇન્દ્રિય અથ અનુકૂલતા, દુઃશીલ ન ભાસ, સુરકૃત એ ગણીશ હુવે, ચઉતીસમિલી ખાસ...૧૧ જ્ઞાનવમલ ગુણથી લહે એ, અતિશય ગુણુ નહીં પાર, ધ્યાન ધરૂ' તે પ્રભુ તણું, તે મુજ પ્રાણ આધાર....૧૨ ચાવીશ જિનનાં પાંચ ખેલનું' ચૈત્યવદન સુમતિના એકાસણુ કરી : સજમ લીધા, મલ્લિ પાસ જિનરાય દાય, અઠ્ઠમણું પસિદ્ધો........ છઠે ભક્ત કરી અવર સ, લિએ સજમભાર, વાસુપૂજ્ય કરે ચાથભક્ત, થયા તે અણગાર......... વરસાંતે પારણું કરે એ, ઇક્ષુરસ પરિષહેશ, પરમાને બીજે દિને, પારણુ અવર જિનેશ ........ વિનીતા નગરીમાં લીએ, દીક્ષા પ્રથમ જિષ્ણુદ, દ્વારામતીએ નેમિનાથ, સહેસાવન q.......... શેષ તીથ''કર જન્મભૂમિ, લિએ સ`જમભાર, અણુપરણ્યા શ્રી મલ્લિનાથ, તેમ શ્રી નેમિકુમાર......... વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા વિ એહ, અવર રાજ ભાગવી થયા, જ્ઞાનવિમલ ગુણુ ગેહ......... Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy