________________
રીત્યવંદનમાળા
૧૧૧
શ્રી સામાન્ય જિન ચૈત્યવંદને
(૧) જય જય શ્રી જિનરાજ આજ, મલીયે મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી.. ૧ રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી...૨... સિદ્ધ બુદ્ધ તું વંદતાં, સકલ સિદ્ધિ વર બુદ્ધિ, રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ ઋદ્ધિ૩... કાલ બહુ સ્થાવર ગૃહી, ભમી ભવમાંહિ, વિકટ્રિયમાંહિ વચ્ચે, સ્થિરતા નહીં યાંહિ....૪ તિર્યંચ પંચેન્દ્રિયમાંહિ દેવ, કરમે હું આવ્યો, કરી કુકર્મ નરકે ગયા, તુમ દરિશન નહીં પાયો...૫ એમ અનંતકાલ કરી, પાપે નર અવતાર, હવે જગતારક તું મલ્યા, ભવજલ પાર ઉતાર૬.... N B આમાં કર્યાનું નામ ત્રીજી ગાથામાં છે તેથી પાછલી ત્રણ ગાથા
કોઈકની ઉમેરેલી જણાય છે.
જગન્નાથને હું નમું હાથ જોડી, કરૂં વિનતી ભક્તિશું માન મેડી કૃપાનાથ સંસારકું પાર તારે,
લહ્યો પુણ્યથી અજ દેદાર સારો...૧૫ સહિળી મળે રાજ્ય દેવાદિ ભેગે, પરમ દેહિલે એક તુજ ભક્તિ જેગે, ઘણું કાલથી તું લક્ષ્ય સ્વામી મીઠે,
પ્રભુ પારગામી સહુ દુ:ખ ની....૨... ચિદાનંદ રૂપ પરબ્રહ્મ લીલા,
વિલાસી વિ ત્યક્ત કામાગ્નિ કીલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org