________________
રમૈત્યવંદનમાળા
ચાલીશ મણના માપનું, ગાડું એક ભરાવે, એહવા બસે પચીશ માન, દિન પ્રતિ દેવાયે...૮ વરસ દિવસના સેયા, ત્રણશે કોડ અઠયાસી, એશી લાખ ઉપર વળી, સંખ્યા એહ પ્રકાશી...૯ ગણના એક દિવસ પરે, વરસ દિવસની લીજે, ગણધર વચન પ્રમાણથી, એ ઉપકાર કરી જે...૧૦ ષટું અતિશય જે દાનના, તેહથી દેવે દાન, દય હાથે દોય મુઠ્ઠી, યાચક ભાગ્ય પ્રમાણ ૧૧ દીપવિજય કવિરાયને એ, વીર પ્રભુ દીયે દાન, ભવ્ય જીવને યેગ્યતા, કારણ પરમ નિધાન...૧૨
શ્રી વીરપ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકનું ચૈત્યવંદન (૧૬) વીર ચરમ પરમાતમા, દર્શન જ્ઞાન અનંત, વીતરાગ ભાવે થયા, સમવસરણ વિસંત....૧ ઈદ્રભૂતિ આદિ સહ એકાદશ ગુણવંત, એકેકે સંદેહ તે, ટાળે શ્રી ભગવંત...૨ દીક્ષા શિક્ષા દઈને, થાણ્યા ગણધર નાણી, અંતર મુહુરતમાં રચી, દ્વાદશાંગી ગુણખાણી...૩ કેડીકેડી વિશ વલી, ઉપર છયાસી કોડ, અડસઠ લાખ હજાર પાંચ, ષટુ શત ઉપર જેડ...૪.. એ પદ દ્વાદશાંગી તણુ, ગણધર લબ્ધિ જેગે, અંતર મુહુરતમાં રચ્યા, ક્ષય ઉપશમ સગે...૫ ચાર હજારને ચારશે એ, સહુગણધર પરિવાર, દિપવિજય કવિરાજ તે, વંદે વાર હજાર ૬.
શ્રી અરનાથ ભગવંતના શૈત્યવંદને નગર ગજપુર પુરંદર પુર, શોભયા અતિ જિવર, ગજ વાજિ રથ વર કેટિ કલિત, ઈદિરાભૂત મંદિર,
ગુણખાણી...
અડસઠ લાખ લલી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org