SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ જે રીતે અશમાં પૂર્ણ સત્ય સમાયેલુ નથી હોતું તે જ રીતે અશ સત્યરહિત પણ નથી હાતા. અશમાં અંશતઃ સત્ય તા હાય જ છે. વળી પ્રત્યેક પદાર્થને ભિન્ન દૃષ્ટિકાણુથી જોતાં કથારેક ભિન્ન અને કથારેક વિાધી સત્યાનાં દન થાય છે. આમ સત્ય સ્વતંત્ર નહી. પણ સાપેક્ષ હાય છે. જો દર્શન પાછળની દૃષ્ટિ યા અપેક્ષા સમજીએ તે તેમાં રહેલ સત્ય પણ સરળતાથી સમજી શકાય છે. સ્યાદ્વાદના આ જૈન સિદ્ધાંત જેટલા પદાર્થને તેટલા જ પરિસ્થિતિને પણ લાગુ પડે છે. સ્યાદ્વાદને ખીજા શબ્દોમાં સાપેક્ષવાદ પણ કહી શકાય. વળી તેમાં સતાગ્રાહી દૃષ્ટિ હાવાથી તે યથાવાદ પણ છે. તર્કશાસ્ત્રમાં સ્યાદ્વાદ વિશ્વને જૈન દર્શનનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. શ્રમણપરંપરા :– જૈન દર્શનમાં જીવ ( = આત્મા ) ના દેહરૂપે સ`સારમાંથી અર્થાત્ વિભિન્ન ચેાનિએમાં આવાગમનમાંથી નિર્વાણ ( =મેાક્ષ) માટે સંપૂર્ણ ક ક્ષય જરૂરી મનાયા છે, અને કર્મના સપૂર્ણ ક્ષય ઉગ્ર તપથી જ થતા હાઈ તે શ્રમણ અર્થાત્ સાધુ થયા વિના શકય નથી. આમ જૈનધર્મ શ્રવણમાગી છે. જૈન સાધુએએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્માચય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્ત, બાવીસ પરીસહ, ખાર ભાવના, દસ સિંધમ આદિનું પાલન કરવાનુ... હાય છે. જૈનામાં સાધુનું પદ પરમ આદરણીય ગણાય છે. તિ, અત્, જિન અને તીર્થંકર તેની વિભિન્ન અવસ્થા છે. મૂળ નિયમા પ્રમાણે જૈન સાધુ ચાતુર્માસ સિવાય એક સ્થળે સ્થાયી રહી શકતા નથી પણ તેમણે સતત વિહાર કરવાના હાય છે. સાધુ માટેના નિયમાનું. તેમણે ચૂસ્ત પાલન કરવાનુ... હાય છે. ભશ્રી મહાવીરે શ્રમણુસંઘ સ્થાપીને તેને નવગણમાં વિભાજિત કરેલા. ગણાના શિક્ષણ અને સૉંચાલનની વ્યવસ્થા માટે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર અને ગણાવòદકનાં પદો નક્કી કરેલાં. આચાર્ય -જે પૂર્વાચાય દ્વારા વ્યક્તિત્વ-પ્રભાવ કે અણુવ્રત આંદોલન :- સ્વાતંત્ર્યાત્તર ભારતમાં નાગરિકાના ચારિત્ર્યનિર્માણ અને સમાજમાં નૈતિક ચેતનાની ઉ’મરના ધેારણે પસંદ થતા તે શ્રમણુસંઘના અન્ય પદ્મા-જાગૃતિના ઉદ્દેશથી શ્વેતામ્બર તેરાપથના વર્તમાન આચાય ધિકારીઓની નિમણૂક કરતા. આચાર્ય માત્ર શ્રમણુસ`ઘના જ નહીં પરંતુ શ્રમણ-શ્રમણી અને શ્રાવક-શ્રાવિકાના બનેલા સમરત જૈન સંઘના વડા ગણાતા. આ હકીકત જૈનામાં શ્રમણત્વની સર્વોપરિતા સૂચવે છે. શ્રમણ સંઘની વ્યવસ્થા તેના મૂળ સ્વરૂપમાં હવે જળવાઈ શકી નથી, તેમ છતાં જૈન સાધુ-સાધ્વીઓએ અઢી હજાર વર્ષ સુધી ઉજ્જવળ શ્રમણ પર'પરાને આજ પર્યંત જીવંત રાખી છે, તે બાબત ગૌરવપ્રદ છે. અત્રે એ નોંધવું જોઈ એ કે શ્વેતામ્બર તેરાપંથમાં ધર્માંસ ધનુ' સંચાલન આજે પણ આચાર્ય દ્વારા થાય છે. શ્રી તુલસીએ અણુવ્રત આંદોલન આરભેલુ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ, જે શ્રમણા માટે મહાવ્રત તથા શ્રાવક માટે જરૂરી છૂટછાટ સાથે અણુવ્રત નામે ઓળખાય છે તેમને વિસ્તૃત કરીને આ આંદોલન દ્વારા બિનસાંપ્રદાયિક દૃષ્ટિકાણુથી સ જના માટે પ્રસ્તુત કરાયાં છે. ૧ અહિંસાના આચાર :- કાચ દ્વારા નિર્વાણુ ઉપદેશતા જૈનધમ આચાર પ્રધાન છે અને અહિં સાના જૈનર નચિંતામણિ આચાર તેમાં મુખ્ય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પર આધારિત સમ્યક્ ચારિત્રના પાલન માટે શ્રી ઋષભદેવથી માંડીને દરેક તીથંકરાએ પ્રખેાધેલાં મૂળ ત્રતામાં અહિંસાના સમાવેશ થાય છે. આમ વિશ્વ ઇતિહાસમાં અહિંસાને સિદ્ધાંતરૂપે સ્થાપિત કરનાર આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સર્વ પ્રથમ હતા. આત્મતત્ત્વની ષ્ટિએ બધા જીવા સમાન છે અને તે દરેકમાં સમાન જિજીવિષા રહેલી છે. આથી કાઈ પણ જીવની હિંસા એ પાપ છે. જૈનદર્શન હિંસાના બે મુખ્ય પ્રકાર ગણાવે છે; દ્રવ્યહિસા અને ભાવહિંસા. અન્ય જીવની હત્યા કરવી કે તેને ઇજા પહોંચાડવા જેવા સ્થૂળ રૂપમાં આચરાયેલી હિંસા દ્રવ્ય હિંસા છે, જ્યારે અન્ય જીવની હત્યાના કે તેને ૬ ખ પહેાંચાડવાના ભાવ મનમાં જાગવા તે ભાવહૈસા છે. જૈનધર્મોમાં માંસાહારના તા સ્વાભાવિક નિષેધ છે જ, પણ અહિંસાના વિચારની સૂક્ષ્મ છણાવટ અને તેના આચારમાં જૈનધર્મ જે પ્રગતિ કરી છે તે અદ્વિતીય છે. શ્રમણેા માટે અહિંસાના આચાર આત્યંતિક છે. (દા.ત. સ'પાતિ [=ઉડતા] જીવાણુઓના નાશ ન થાય તે માટે મુખ આગળ મુખચિકા [મુહપત્તિ] રાખવી) પરંતુ ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ તે સંયમ ને આત્માનુ શાસનની અપેક્ષા રાખે તેવા છે. સૂક્ષ્મજીવ-જંતુઓ રાત્રે બહાર નીકળતા હૈાવાથી-ઉડતા હેાવાથી સૂર્યાસ્ત પછી ભાજન કરવુ નિષિદ્ધ છે. ખેતીમાં જમીન ખેડવાથી અને મોટા ભાગના ઉદ્યોગામાં અગ્નિ કે તીક્ષ્ણ આજારાના જૈનસમાજ વ્યાપાર-ધધા તરફ વળ્યા. પરિણામે દેશના ઉપયાગથી જીવ-જંતુએની હિંસાની શકયતાને કારણે અર્થતંત્રમાં જેનાના કિંમતી ફાળા રહ્યો છે. જૈનધર્મના અહિંસાના આદર્શમાં જન્મેલી ‘ પાંજરાપાળ ' ની સસ્થા ઠેર ઠેર આજે પણ જોવા મળે છે. Jain Education International ૧. જૈન સિદ્ધાંત પ્રમાણે કાઈપણ વ્રત ગ્રહણુ કસ્તાં પૂર્વે સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે. સમ્યક્ત્વના સ્વીકાર પૂર્ણાંકનાં વ્રત એ જ વ્રતની કક્ષામાં આવે છે. સમ્યકત્વસ્વીકાર વગરનાં વ્રત એ અણુવ્રત કે મહાવ્રત ગણી શકાય નહિ. એ ફક્ત નિયમરૂપ જ ગણી શકાય. —સપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy