SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ રાકથાં છે, આવા દિરાના જિર્ણોદ્ધાર કે પુનરુદ્ધાર કરાવ્યા છે. પુરાતત્ત્વ વિભાગની આંટી-ઘૂટી અભિમન્યુના સાત કાઠાને વીધી પેાતાની કલાકૃતિઓને અમરત્વ પ્રદાન કર્યું છે. જૈનાની આણુદજી કલ્યાણજીની પેઢીએ આબુ, તારંગા, પાલિતાણા વગેરેના મંદિરાની જિર્ણોદ્ધાર કરાવ્યા. કસ્તુરભાઇ લાલભાઈ એ ઘણી શિલ્પકૃતિએ સાચવી. એ કૃતિઓને ચિર’જીવ મૂલ્ય આપ્યું. કેટલાક જૈન સાધુઓની પ્રેરણાથી મંદિરા – મૂર્તિ પુનરુદ્ધાર પામી. આમ, શ્રેષ્ઠી સાધુએ અને પેઢીઓએ જૈન શિલ્પ – સ્થાપત્ય પાથી સાચવ્યાં. રાણકપુરના દિરા . અરવલ્લીના આકાશને તિલક કરે છે ! આવું શાથી થાય છે ? વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું માઢેરાનુ સૂર્ય મંદિર ગામ વચ્ચે હાવા છતાં જીર્ણશીણુ દશામાં છે, જ્યારે દેલવાડા, શેત્રુંજય, ગિરિનારનાં જૈન મંદિશ પહાડા ઉપર, જંગલમાં હાવા છતાં માવજતને કારણે ટકી શકયાં છે. રાણકપુરના આ મદિરા માટે મને ગૌરવ છે. અમારા પૂજ સામપુરા શિલ્પીઓએ આવું અલૌકિક મંદિર બાંધ્યું પણ એથીયે વિશેષ ગૌરવ એટલા માટે છે કે જૈનાની એક સુંદર પેઢીએ આના વહીવટ સ`ભાળી આ શિલ્પકૃતિ ધૂળમાં ઢગલા થઈ જતી બચાવી ચર’જીવ મૂલ્ય મત્યુ. રેની નગરી : પાલીતાણા પાલીતાણા જૈનમદિરાની નગરી ગણાય છે. કવિવર નાનાલાલ એક કાવ્યમાં લખે છે: ગિરિ ગિરિ શિખર શિખર સાહત મદિરે ધ્વજ ને સન્તામહન્ત ધન્ય હા! ધન્ય જ પૂણ્ય પ્રદેશ ! આપણા ગુણિયલ ગુર્જર દેશ.’ સમસ્ત શત્રુંજયતી માટે જુદા જ ગ્રંથા લખવા પડે. અહી` ૮૬૩ મદિરા છે. શત્રુંજય પર્યંત જ આખા મદિરાથી આચ્છાદિત છે. મહારાષ્ટ્રમાં આપણે પથ્થરથી મઢેલા ડુંગરા જોઈ એ છીએ. અંબાજી જતા દાંતા કે ઈડર પાસેના નાના મોટા ડુંગરેએ પણ પથ્થરાએથા છે, જ્યારે પાલીતાણાના શત્રુંજય પર્યંતે તે માદા આયાં છે. માિથી સુથે ભીત પહાડની તળેટીમાં આ પાલીતાણા શહેર વસેલું છે. સાલકી યુગમાં આ તીર્થની જાહેાજલાલી પૂર્ણતાએ પહેાંચી હતી. મદિરાની ભવ્યતા અને સમૃદ્ધિનું વર્ણન અખૂટ છે. તેના શિલ્પ-સ્થાપત્યેા, તેના દર્શન અને નિવાસ જ મનુષ્યને માટે તરણતારણ છે. ઘૂમટો અને શિખરાવાળા અસ`ખ્ય મંદિરો જાણે તપ :પૂત થવા આવેલા, કમ ખપાવવા આવેલા દેવાની સભા ન મળી હાય તેવા લાગે Jain Education International જૈનરતિચ’તામિણ છે. એકમાત્ર આ તીર્થની સ્પર્શના અને વંદનાથી જ જીવન ધન્ય ધન્ય બની જાય છે. શિલ્પ-સ્થાપત્યની પરંપરા એનાં દેવ-મદિરાની શિલ્પ અને સ્થાપત્યની કળા વળી છે. એના વાવ-કૂવા, કુંડ, દુર્ગા, તારજી-દરવાજા, કીર્તિસ્તંભ, ભારતીય શિલ્પ-સ્થાપત્ય હવે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ વધસ્ત ંભ, દેવસ્તભ વગેરે સ્તંભ, ખાંભી-પાળિયા સુધ્ધાં શિલ્પ-સ્થાપત્યની આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે; તા આગવી જ વિશિષ્તા ધરાવે છે. દા. ત. સિમેન્ટ-ચૂના કે લાખડના ઉપયાગ કર્યા વગર પણ આપણાં અનેક પ્રાચીન મદિરા બંધાયાં છે. ત્રણત્રણ મજલાના રુદ્રમાળ ખાસ ગણતરીપૂર્વકની ગાઠવણીથી એકબીજા સ્તંભા ઉપર ઊભા રહી શકેલેા. મોઢેરાના સૂર્યમંદિરમાં પણ ચૂનાના ઉપયાગ થએલા નથી, એમ વિદ્વાના જણાવે છે. એટલું જ નહિ, સ્થાપત્યશાસ્રોએ લેાખંડ વાપરવાની પણ મના કરી છે. મદિશનાં મોટાંમોટાં ધાબાં પણ માત્ર પથ્થરોના છાતિયાથી જ આવૃત્ત થએલાં જોવા મળે છે. વળી, તે કાળે મદિરા જરૂર પડે તે એક સ્થાનેથી ખસેડી અન્યત્ર સલામત જગ્યાએ લઈ જવા માટે ‘ સાલ પદ્ધતિ'ના ઉપયાગ થતા, જેમાં સમગ્ર મંદિરના વિભાગા છૂટા પાડીને, અન્ય સ્થળે લઈ જઈ ત્યાં ફરી એકબીજા સાથે જોડીને મંદિરનું પુનઃ નિર્માણ કરી શકાય એવી રચના પણ થતી. આ હકીકત કાલ્પનિક નથી. આજે ચે ઘણાં મંદિરના વિવિધ વિભાગેાનું ઘડતર મંદિરના સ્થળથી ઘણે દૂર પણ થાય છે. જેમ કે મકરાણામાં જ્યાં આરસની ખાણેા છે ત્યાં આરસના, તેમજ ધ્રાંગધ્રામાં જ્યાં રેતિયા પથ્થર ( સૅન્ડ સ્ટાન )ની ખાણા છે ત્યાં ‘ધ્રાંગધ્રા પથ્થર’ના અમુક વિભાગા ઘડાય છે, ને પછી જ્યાં મંદિર રચવાનુ` હોય ત્યાં લઈ જઈ ને એ વિભાગાને જોડી દેવાય છે. ચાફળનુ` રામમદિર અને સંગમનેરનું પાર્શ્વનાથ મંદિર એનાં ઉદાહરણા છે. એટલું જ નહિ પિટ્સબર્ગમાંનું શ્રી વેંકટેશ્વરનુ અને ન્યૂ: ચૅા માંનુ' શ્રી ગણેશ મંદિર,આંધ્રમાં ઘડાઈ રહ્યાં છે જે કામ પૂરું થયે આપણા સ્થપતિએ એને ત્યાં લઈ જઈ ને જોડી દઈ ને એ મદિરો ઊભાં કરશે. તારંગા, કુંભારિયા, રાણકપુર, દેલવાડા, પાલીતાણા, મેોઢેરા, ખજૂરાહેા, હળેબિડ અને બેલૂર વગેરે અનેક સ્થળેાનાં મંદિરમાં ભારતીય શિલ્પ-સ્થાપત્યની પરંપરા વિદેશી પર્યટકાના આકર્ષણનું કેન્દ્ર ગણાય છે, અને દર વર્ષે એના દ્વારા દેશને લાખાન વિદેશી હૂંડિયામણ મળે છે. આ 'મદા ઘડનારા શિલ્પીઓના વંશજો આજે પણ ભારતમાં પેાતાની પરપરા કલા જાળવી રહ્યા છે. પેાતાની પાસે બચેલા પ્રાચીન હસ્તલિખત ગ્રંથાના આધારે આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy